ક્ષિતિજ ભાગ- 14

(41)
  • 3.3k
  • 4
  • 1.4k

“નિયતિ  મારે એક જગ્યા એ થોડું કામ છે. અને અત્યારે જ જવું પડશે .તને વાંધો ન હોયતો મારી સાથે આવશે?....પછી ત્યા થી સીધી તને તારા ઘરે મૂકી જઈશ. તને વાંધો નથી ને ?” નિયતિ  એક સેકન્ડ વિચારી ને કહ્યુ  ..“ ક્યાં જવાનુ છે ? ““ મારા ઘરે. જો તને કાઇ પ્રોબ્લેમ ન હોય તો.  પપ્પા ની દવા ભુલાઈ ગઈ છે  તો એમને ..”હર્ષવદનભાઇ નું  નામ પડતા નિયતિ એ તરતજ હા પાડી.  રસ્તા માં  મેડીકલ સ્ટોરમાંથી હર્ષવદનભાઇ ની ડાયાબીટીસ ની દવા લઇ ને બંને ઘરે પહોંચ્યા. આગળ લાકડાંના પટ્ટામાંથી બનેલો છ ફુટ ઉંચો ગેઈટ  જેને ડાર્ક  કોફી રંગથી રંગેલો હતો. ગેઇટની જમણી