બ્લાઇન્ડ ગેમ (ભાગ-3)

(110)
  • 4.2k
  • 6
  • 2.3k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) (ભાગ-3 : પારદર્શક ખંજર) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (ભાગ-૨ માં આપણે જોયું કે... કિડનેપ થઈ ચૂકેલા નવોદિત લેખક અરમાન દીક્ષિતને લમણે ખૂબસૂરત નવ્યાની રિવોલ્વર કાળ બનીને ટેકવાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે હઝરત કુરેશીના નામથી વાર્તા લખવાનું દબાણ થાય છે. એને વિડીયો-ક્લિપ્સ બતાવીને ચેતવણી અપાય છે કે નજરકેદમાં ફક્ત એ પોતે જ નહિ, એની પત્ની અર્પિતા પણ સપડાઈ ચૂકી છે. કોઈ પણ સંજોગોમાં ‘વિનર’ બનીને એવોર્ડ મેળવવાનું ષડયંત્ર રચાય છે ત્યારે અરમાન વાર્તાસર્જન માટે ખુશનુમા વાતાવરણની માંગ કરે છે. અને ત્યાર બાદ ગોઠવાય છે માઉન્ટ આબુની