શૌર્યતા

(22)
  • 1.3k
  • 3
  • 384

શોર્યતા(વાત એક સૈનિકની માતાની ખુમારી અને બહાદુરીની)  યુવરાજસિંહ આજે ઘણાં સમય બાદ પોતાના ઘરે એક અઠવાડિયાની છુટ્ટી હોવાથી પરત ફરી રહ્યો હતો, મનમાં એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો, કારણ કે ઘણા સમય બાદ આજે પોતે પોતાના ઘરે જઈ રહ્યો હતો અને બધા ઘરનાં સભ્યોને મળવાનાં વિચાર માત્રથી પોતાના શરીરમાં એક પ્રકારની નવી લાગણીનો અનુભવ કરી રહ્યો હતો, ટ્રેનમાં સફર કરવાનો પુરે પૂરો આનંદ ઉઠાવી રહ્યો હતો, એટલીવારમાં યુવરાજસિંહ ખૂબ જ થાકી ગયેલ હોવાથી ઠંડા પવનને લીધે ક્યારે ઊંઘ આવી ગઈ તે ખ્યાલ ન રહ્યો.****************************************************** યુવરાજસિંહ ભારતીય સેનામાં એક સૈનિક તરીકે ફરજ બજાવી રહ્યા હતા, દેશ માટે કંઇક કરી છૂટવાની