વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-20

(354)
  • 6.7k
  • 7
  • 3.6k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-20લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ       વિહાન ‘રીટા’નામની છોકરીનું પગેરું મેળવી તેના ઘરે પહોંચે છે.વિહાન રીટાને મળે એ પહેલાં જ મહેતાના આદમી તેને ગોળી મારી દે છે.’ચિઠ્ઠી મોકલનાર ‘રીટા’નહિ બીજું કોઈક છે’એ વાતની જાણ રીટા કરે છે.વિહાન મહેતાને મળી બધી વાતનો ખુલાસો કરવા ઇચ્છતો હોય છે એટલામાં માલા મેડમ તેને ઑફિસમાં બોલાવે છે.હવે આગળ...        માલા મેડમ પોતાની ઓફિસમાં જ બેઠી હતી.વિહાન તેની સામે સીટ પર બેઠો.“આવ વિહાન,પૂછ્યા વિના જ બેસી ગયો!!”માલા મેડમે કટાક્ષમાં કહ્યું.“શું કરું મેડમ,જે ગટરમાં મેં હાથ રાખ્યો છે તેમાં તમે નાહ્યા છો તો પૂછવાનો સવાલ જ નથી ને”વિહાને ઠાવકાઈથી કહ્યું.“શું