મહેક ભાગ-૨

(75)
  • 2.5k
  • 5
  • 1.3k

મહેક - ભાગ-૨કાલાવડ-જામનગર હાઇ-વે પર 'હરીપર' નામનું એક સુંદર ગોકુળિયું ગામ હતું… ગામડાની સંસ્કૃતિ, સંસ્કાર કે, તેની માયા શહેરમાં રહીને પણ ઘણા લોકો ભુલતા નથી, તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ એટલે 'રસિકભાઈ' હતા. આશિષભાઈના કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતાં. તે પોતાના દરેક નાના-મોટા પ્રસંગો હમેશા ગામડે આવીને ઉજવતા અને આ રીતે પોતાની જન્મભૂમિનું રૂણ ચુકવતા હતા. આજે તેના દિકરાના  લગ્ન હતા. રસિકભાઈનાં ઘરની બાજુમાં જ એક નદી વહેતી હતી. એ નદી પર નાનોએવો બાંધ બાંધવામાં આવ્યો હતો. તેમાં જમાં થતું પાણી તળાવનું રૂપ લઈ રહ્યું હતું. નદી તરફનાં દરવાજા પાસે જ એક નાનકડો ઓટલો બનાવ્યો હતો. એ ઓટલા પર લગ્નના શોરબકોરથી દુર શાંતિથી