×
મહેક

મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી હતી.  આકાશમાં વાદળ વિખરાઈ ગયા હતા. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલા સુંદર લાગી ...Read More

મહેક - ભાગ-૨કાલાવડ-જામનગર હાઇ-વે પર 'હરીપર' નામનું એક સુંદર ગોકુળિયું ગામ હતું… ગામડાની સંસ્કૃતિ, સંસ્કાર કે, તેની માયા શહેરમાં રહીને પણ ઘણા લોકો ભુલતા નથી, તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ એટલે 'રસિકભાઈ' હતા. આશિષભાઈના કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતાં. તે પોતાના દરેક ...Read More

મહેક:- ભાગ ૩બધાં ફ્રેન્ડસની સાથે વાત કરી કાજલે ફાઈનલી બધાને શિમલા ટુર્સ માટે મનાવી લીધા હતાં. હવે મહેકને મમ્મી-પપ્પાની પરમિશન લેવાની હતી.."મમ્મી...! મારી કોલેજના ફ્રેન્ડસ ટુર્સમાં શિમલા જાય છે." ઝુલા પર મમ્મી પાસે બેસતા મહેકે કહ્યું. "મને બતાવે છે &n

 મહેક_ભાગ_ ૪મહેક, કાજલ અને રાજેશ હોટલની કેન્ટીનમાં ફ્રેન્ડસ સાથે બ્રેકફાસ્ટ માટે જોડાયા...ત્રણેયને આવી જતા જોઈ ગ્રુપ લીડર યોગેશ બોલ્યો. "ફ્રેન્ડસ, આપણે અહી બે દિવસ રહેવાનું છે. એટલે આજ ચાલતાં-ચાલતાં આસપાસનાં જોવાલાયક સ્થળની મુલાકાત લઈશું.. ત્યાર પછી અહીની સોપિંગ માટેની ...Read More

મહેક ભાગ-૫વાંકાચૂકા પથ્થરીલા ચડાણવાળા રસ્તેથી જંગલના મધ્ય ભાગમાં એક નાનકડા મકાન પાસે આવી પેલા બેય વ્યક્તિ ઉભાં રહ્યાં. ચોતરફ એક નજર કરી પછી એ બંને મકાનની અંદર ચાલ્યાં ગયાં.. મહેક એક ઝાડ પાછળ છુપાઈને જોઈ રહી છે કે હવે ...Read More

 મહેક ભાગ-૬થોડીવાર પછી પ્રભાત આવ્યો. એને માથામાં લાગેલા ઘાવને ટોપીમાં છુપાવી દીધો હતો. એલ્લો જેકેટની જગ્યાએ હવે બ્લેક એન્ડ વ્હાઈટ કલરની મોટી લાઇનિંગ વાળું ઉંની સ્વેટર પહેર્યું હતું. મહેકની પાસે આવતા બોલ્યો. "ચાલો થોડીવાર ક્યાંક ટાઈમપાસ કરીએ. પછી તમારે ...Read More

 મહેક ભાગ-૭સવારના છ થયા હતા. મહેક, નહાઇને બાથરૂમમાથી બાહર આવી. જોયું તો પ્રભાત હજી ઊંઘી રહ્યો હતાં.. "પ્રભાત હવે જાગીજા.. આપણે હજી ઘણે દુર જવાનું છે. એક સરસ રોમેન્ટિક યાદગાર રાત વિતાવાની ખુશીનાભાવ સાથે સુતેલા પ્રભાતના ગાલને સહેલાવતી મહેક ...Read More