બિચારી: નિયતિની ભૂલ

(70)
  • 3.3k
  • 6
  • 1.2k

બી “બેન, તમને આ ધુળિયા ગામમાં ફાવશેે તો ખરુંને? બસ, બે ચાર દિવસનું કામ છે પછી પાછા અમદાવાદના ઘરે જતા રહીશું.” ઉનાળાની રજાઓ દાદા સાથે ગાળ​વા, મુંબઈથી ગામ આવેલી તેર વરસની તોરલને એના દાદાએ પુછયું. “હા દાદા! મને તો અહિં બહું મજા પડશે પણ તમારે મને રોજ ગામ દેખાડ​વા લ​ઈ જ​વી પડશેે, હોં!” હસુ હસુ થતા, ગુલાબી ગાલવાળી તોરલના લાલ લાલ હોઠ બોલેલા. “ઠીક ત્યારે! હ​વે મને ચિંતા નથી. ચાર જણા પાસેથી આપણે રુપિયા લેવાના બાકી નિકળે છે! એમને એમ કે, શેઠ હ​વે ઘરડા થયા એટલે રુપિયા લેવા અહિં ગામ સુંધી લાંબા નહી થાય! પણ, હું તો મરણપથારીએ પડ્યો હોવ