પર્યાવરણ......૨....વીજળી અને પાણી ...

  • 1.5k
  • 462

"આજકાલના છોકરાઓને કશાની જ પડી નથી... બસ લાઈટ ને પંખા તો ખુલl જ મુકીને જશે. અlપણે જાણે એમના નોકર હોઈએ તેમ દિવસમાં દસ વાર બંધ કરવાના લાઈટ ને પંખા ... આ મારા બેટl આજકાલના છોકરા લાટ સlબ છે...." ફોન પર પોતાના મિત્ર મનુભાઈ સાથે વાત કરતા કરતા દિલીપભાઈ એ ખુરશી પરથી ઉભા થઈ ને બાજુના રૂમના લાઈટ ને પંખા બંધ કર્યા.. ખબર નહી કેટલા સમયથી ચાલુ હતા. " આવી ફરિયાદ આજકાલ પરિવારોમાં કોમન થઇ ગઈ છે. લગભગ દરેક ઘરમાં આ સમસ્યા થઇ ગઈ છે કે મોટા થઇ રહેલા છોકરાઓને રૂમની લાઈટ અને પંખા બંધ કરવાનું જાણે કે યાદ