હતી એક પાગલ - 1

(424.1k)
  • 21k
  • 57
  • 14k

હતી એક પાગલ..!! ◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ વિનંતી કરી.તો એનાં પરિણામ સ્વરૂપ એક સુંદર,સરળ અને લાગણી થી તરબોળ કરી મુકતી નવી જ પ્રણયગાથા આપ સૌ માટે અત્રે લઈને આવ્યો છું.તમને વિશ્વાસ નહીં આવે કે આ નોવેલ મેં કોઈપણ જાતનો પ્લોટ તૈયાર કર્યા વગર લખી છે..છતાં એનાં દરેક શબ્દમાં પ્રેમની એવી દાસ્તાન છે જે હૃદય સોંસરવી ઉતરી જશે. દુનિયા નાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈનાં જોડે તો પ્રેમ