×

હતી એક પાગલ..!!                                                        ◆પૂર્વભૂમિકા◆ અધૂરી મુલાકાત બાદ ઘણાં વાંચકો નાં મેસેજ અને કોલ આવ્યાં અને અધૂરી મુલાકાત ની જેવી જ એક પાકટ પ્રણયકથા લખવા માટે બધાં એ ...Read More

                   હતી એક પાગલ..!!:-ભાગ 2   "શિવાય" કોઈ યુવતી દ્વારા આ શબ્દ સાંભળતાં જ શિવ અનાયાસે જ ત્યાં અટકી ગયો..યંત્રવત બની શિવે અવાજની દિશામાં નજર ઘુમાવીને જોયું તો એક બાવીસેક વર્ષની સુંદર યુવતી ઉભી હતી. "આપ કોણ..?"શિવે કાર નો ...Read More

                         હતી એક પાગલ..!!:-ભાગ 3 ના ઈચ્છવા છતાં આજે શિવ ને જુની સ્મૃતિઓ મન,હૃદય અને આંખોનાં દરેક ખૂણા ને રક્ત મિશ્રિત અશ્રુથી ભીંજવવા આવી પહોંચી હતી..આ યાદો જાણે કોઈ સિરિયલ કિલર હોય એમ દબાતાં પગલે તમારી નજીક આવતી હોય ...Read More

                     હતી એક પાગલ..!!:-ભાગ 4   શિવ ફેસબુક પર આવેલી આરોહી પંડિત નામની યુવતીની રિકવેસ્ટ જોઈ થોડો મુંઝવણમાં હતો..કેમકે એક ઔપચારિક મુલાકાત બાદ એની ફેસબુક રિકવેસ્ટ સ્વીકારવી એ શિવ ની ફિતરતમાં નહોતું..આરોહી જેવી તો સેંકડો યુવતીઓ શિવ ને ભટકાતી ...Read More

                   હતી એક પાગલ..!!:-ભાગ 12   માહી અવિનાશ ગોયંકા.. પાસપોર્ટ પર માહી ની પાછળ લખેલું નામ અને મેરેજ સ્ટેટ્સ માં લખેલું મેરિડ વાંચ્યા બાદ આરોહીને એક ગજબનો આંચકો લાગ્યો હતો.પોતે પરણિત હોવાની વાત રાધા દીદી એ કેમ ...Read More

                   હતી એક પાગલ..!!:-ભાગ 5   રાધા રડી રહી હતી..જાણે કે શિવ નું નામ એને દર્દ આપી રહ્યું હતું.એ અત્યારે પોતાનો ચહેરો વોશબીસીનનાં પાણી વડે ધોઈને બાથરૂમમાંથી બહાર નીકળી.પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી એ આરોહી અને તુષાર બેઠાં ...Read More

                         હતી એક પાગલ..!!:-ભાગ 6   દરેક લવસ્ટોરી ની શરૂવાત મિત્રતાથી થાય એવું જરૂરી તો નથી હોતું..પણ જે લવસ્ટોરી મિત્રતા પછી બંધાય એમાં મજા કંઈક અલગ જ હોય છે.શિવ અને માહી વચ્ચે થયેલી એકાઉન્ટની નોટબુકની આપ-લે હજુ દિલો ...Read More

                    હતી એક પાગલ..!!:-ભાગ 7 દિલ તમને આપવાની મારી ક્યાં ના છે .. !! લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે .. !! તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ .. !! જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે ...Read More

                        હતી એક પાગલ..!!:-ભાગ 8   【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ ...Read More

                    હતી એક પાગલ..!!:-ભાગ 9   【નોવેલનો ગત ભાગની જેમ આ ભાગ પણ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક ...Read More

                  હતી એક પાગલ..!!:-ભાગ 10   【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ...Read More

                      હતી એક પાગલ..!!:-ભાગ 11   શિવ દ્વારા પોતે આગળ ઘાયલ સાહેબની કોઈ રચના નથી જાણતો એની કબુલાત પછી હવે સભાખંડમાં હાજર સૌ માહી તરફ મીટ માંડીને બેઠાં હતાં..જો માહી ઘાયલ સાહેબની કોઈ રચનાને પ્રસ્તુત કરશે તો આ રાઉન્ડની ...Read More

                હતી એક પાગલ..!!:-ભાગ 13   માહી જેવી ઘરે પહોંચી અને જેવી પોતાનાં બેડરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવી ત્યાં સામે જ સોફા પર બેસેલી આરોહી ને જોઈને એ બોલી. "આરોહી,કેમ છે તને..?હવે તારી તબિયત ઠીક તો છે ને..?" "સારું ...Read More

                હતી એક પાગલ..!!:-ભાગ 14   પોતાની પત્ની સંધ્યાને મયુર શિવ અને માહી વચ્ચે એવું તે શું બન્યું જેનાં લીધે બંને નોખાં થઈ ગયાં એની વાત કહેતો હોય છે. "M. com નાં પ્રથમ વર્ષનાં પૂર્ણ થતાં જે વેકેશન પડ્યું ...Read More

                       હતી એક પાગલ..!!:-ભાગ 15   "સમય પણ ઘા આપે છે એટલે જ ઘડિયાળમાં ફૂલની જગ્યાએ કાંટા હોય છે..અને લોકો સમય પુછવા માટે કહે છે કેટલાં વાગ્યાં.." પોતાની માં નાં અકાળે થયેલાં અવસાન અને માહીનાં લગ્ન બીજાં કોઈ જોડે ...Read More

                   હતી એક પાગલ..!!:-ભાગ 16   સુખ નથી આવતું દુઃખ વગર, પ્રેમ નથી મળતો નફરત વગર, માટે ભરોસો રાખો ભગવાન ઉપર, કેમકે ભગવાને સાગર નથી બનાવ્યો કિનારા વગર......   આવા જ એક કિનારા ની તલાશમાં શિવ પોતાની માહીને મળવા ...Read More

                 હતી એક પાગલ..!!:-ભાગ 17   "મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે, તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત કહેજે, પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય, યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહેજે…."   તુષારે પોતાની કારને પાર્ક ...Read More

                    હતી એક પાગલ..!!:-ભાગ 18   "दिल के मेहमान तेरी याद लिए बैठे है ज़ब्त-ए-दिल किससे कहे,वो ज़ब्त दिए बैठे है। मौत से कह दो फ़राज़ हमको ना मजबूर करे जिनकी ऐ चीज़ है हम उनको दीए बैठे है। ...Read More

                  હતી એક પાગલ..!!:-ભાગ 19     "સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે, તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે .."   માહી શિવની લખેલી પ્રથમ નવલકથા હતી એક પાગલ વાંચવાની શરૂવાત કરી ચુકી હતી..શિવે પ્રસ્તાવનામાં ...Read More

                 હતી એક પાગલ..!!:-ભાગ 20   "ઝુકેલી નઝર થી જોયું તમે અમને, તમારી આ અદા કેમ ના ગમે અમને, એક પ્રશ્ન થાય મારા મન માં, પ્રેમ માં છો તમે કે વહેમ માં છીએ અમે??"   શિવે લખેલું પુસ્તક સંપૂર્ણ ...Read More

                હતી એક પાગલ..!!:-ભાગ 21     મારી ગઝલ છે નીચે પડેલા ગુલાબમાં, લાખો મિલનની તકો છે હજી પણ હિસાબ માં.   પોતાની પ્રથમ નવલકથાનાં પ્રકાશનનાં કાર્યક્રમમાં સુરત નાં ગુલમહોર બેંકવેટ ખાતે શિવ પોતાની નવી બુક અંગે ...Read More