ખેવના

(38)
  • 2.9k
  • 4
  • 1k

         દિપક એક ખુબ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવનો વ્યક્તિ છે. એ જે વાત પર સંકલ્પ કરે એ વાત પૂર્ણ કરી ને જ જંપે એવો મહેનતુ વ્યક્તિ પણ છે. ઝડપથી હારનો સ્વીકાર કરે એ દિપક નહિ.બાળપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતો.પરંતુ પરિસ્થિતિ નબળી હોવાથી મેટ્રિક પાસ કરીને એક નોકરી શોધીને પોતાના પરિવાર માટે ફર્જ બજાવે છે. દેખાવે સુંદર, સંસ્કારી હોવાથી બહુ જ સારી દેખાવડી,ગુણવાન છોકરી સાથે દીપકના લગ્ન થાય છે. એ છોકરીનું નામ જ્યોતિ.. નામ જેવા જ ગુણ ધરાવતી હતી.જ્યોતિ પરણીને આવી ને તરત જ આખા ઘરની જવાબદારી સારી રીતે એને ઉપાડી લીધી હતી.         દીપકનું લગ્નજીવન સીધું-સાદું