ભોપી - પ્રેમ નો વહેમ

  • 3.4k
  • 1
  • 952

આજ કાલ ઘણી ખરી છોકરીયો ફ્રેંડશિપ કરતી હોય છે, પછી તે ફ્રેંડશિપ પ્રેમ માં પરિણમે છે અને એવું માનવા લાગે છે કે તેની સાથે સંબંધ રાખનાર છોકરો તેને ક્યારેય પણ શેતરસે નહીં, તેના ફોટો કોઈને પણ શેર કરસે નહીં, તેમના સંબંધ ની વાત પણ કોઈ ને કહેસે નહીં, મારા માટે જીવ આપી દેસે વગેરે વગેરે, હકીકત મા તે તેની ભ્રમણા હોય છે, રિયલ માં મોટા ભાગના છોકરા આવા સંબંધો ની વાતો પોતાના મિત્રવર્ગ મા વટ મારવા કરે કરે ને કરેજ છે, એટલું જ નહીં ફોટો પણ બતાવે પ્રેમ પત્રો હોય તે પણ વન્ચાવે ચેટ પણ વન્ચાવે, હા વળી પાછા છોકરા