bhopi books and stories free download online pdf in Gujarati

ભોપી - પ્રેમ નો વહેમ

આજ કાલ ઘણી ખરી છોકરીયો ફ્રેંડશિપ કરતી હોય છે, પછી તે ફ્રેંડશિપ પ્રેમ માં પરિણમે છે અને એવું માનવા લાગે છે કે તેની સાથે સંબંધ રાખનાર છોકરો તેને ક્યારેય પણ શેતરસે નહીં, તેના ફોટો કોઈને પણ શેર કરસે નહીં, તેમના સંબંધ ની વાત પણ કોઈ ને કહેસે નહીં, મારા માટે જીવ આપી દેસે વગેરે વગેરે, હકીકત મા તે તેની ભ્રમણા હોય છે,

રિયલ માં મોટા ભાગના છોકરા આવા સંબંધો ની વાતો પોતાના મિત્રવર્ગ મા વટ મારવા કરે કરે ને કરેજ છે, એટલું જ નહીં ફોટો પણ બતાવે પ્રેમ પત્રો હોય તે પણ વન્ચાવે

ચેટ પણ વન્ચાવે, હા વળી પાછા છોકરા ના મિત્રો છોકરી ને તેવુ જાતઅવતા હોય કે હું કોઈ ને ના કહું, મારા પર વિશ્વાસ રાખ વગેરે વગેરે, પછી કોઈ કારણો સર બ્રેકઅપ થયા બાદ fb ટ્વીટર વગેરે જેવી મીડિયા મા ફોટા ફરતા થઈ જાય છે, અને કયારેક ક્યારેક તો છોકરા ના મિત્રો જ ગેર લાભ લેતા થઈ જાય છે,

માટેજ જો યુવાની મા આવા સંબંધો બંધાઈ જાય તો લગન ના 6 8 માસ પહેલા જ આવા સંબંધ નો અંત લાવી કાઢજો તોજ તમે બિન્દાસ કહી શકસો,

હા મારે પહેલા હતા પણ હવે નથી તો જ પતી દેવ સાચું માનશે, હા ઘણા પુરુષો પણ એવા સ્વભાવ ના હોય છે જે વાતો થી તો તમને કહી દે કે તેને તમારા પર ભરોશો છે તમે જે હકીકત જણાવી છે તે માટે પણ તે બાબત મા ૧૦૦ માંથી 7%છોકરા ભૂલી જાય છે કે તેની પત્ની ને લગ્ન પહેલાં સંબંધો હતા

, તે બાબત મા છોકરી ઓ મોખરે છે જૂના સંબંધો ને માફ કરી ને મોવ ઓન કરે છે, અને સંબંધો ને પૂરો ન્યાય આપે છે,

આવોજ એક કિસ્સો મારી સામે આવેલો છે જે સત્ય બનેલો છે તે ખૂબ નાનો કિસ્સો છે તો મને લાગ્યું વાચકો ને જાણ થાય છે શું તકેદારી રાખવી

નામ બદલિયા છે પાત્રો ના

એક વર્ષ પહેલાની વાત છે

પુનમ નિ કૉલેજ ની પરીક્ષા હતી તેના વર્ગ મા એક બીજી કૉલેજ નો છોકરો તેની બિલકુલ પાછળ ની બેન્ચે આવેલો, ત્યારે પુનમ ને તેને જોઈ ને જ તેની સાથે મિત્રતા કરવાનું મન થઈ આવેલું, સાથે પરીક્ષા મા હોય એટલે સ્વાભાવિક છે કે પરિચય થઈ જાય છે, તે કોઈ કૉલેજ વાળા માટે નવી વાત નથી,

તેવી જ રીતે પુનમ અને રૂપેશ ની વાત કરવાની શરૂઆત થઈ હતી,
નોર્મલ વાતો વધુ કઈ નહી બસ, પુનમ નિ કૉલેજ પુરી થઇ ગઇ હતી, એટલે આગળ મુલાકાત થવાનો કોઈ સંભાવના નોહતી,
અત્યાર ના સમયે ક્યાં એમ પણ મુલકતો ની જરૂર છે જેયાર થી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ હોય છે તે સમયે

પૂનમે રૂપેશ ને fb પર ફ્રેન્ડ રિકવેસટ મોકલી સામે છેડે થી રૂપેશે પણ એકસેપટ કરી અને વાતો કરવાનો સીલસીલો ચાલુ થયો બન્ને વચ્ચે,

તે સમયે રૂપેશ ઓલ રેડી કોઈ મધવી નામ ની છોકરી સાથે કમીઇટઍડ હતો,

હવે બનાવ એવો બનીયો કે રૂપેશ જે મધવી સાથે ઓલ રેડી ડેટ કરતો હતો તે કોઈ કારણો સર બ્રેકઅપ થઈ ગયો,

અને પુનમ સાથે તે બધી વાતો કરતો અને બધું શેર કરતો હતો ઇમોશનલ વાતો સાંભળી ને પુનમ મનોમન રૂપેશ ને એક મિત્ર કરતા પણ વધુ સમજાવા લાગી હતી, રૂપેશ પણ તેની સાથે વધુ ને વધુ સમય વાતો તેની જ સાથે કરતો,

એક દિવસ પુનમે સામે થી પોતાના પ્રેમ નો એકરાર રૂપેશ સાથે કરીયો નિસ્વાર્થ પણે, તે સમયે રૂપેશ ને પણ કોઈ સહારા ની જરૂર તો હતી જ મધવી સાથે ના સંબંધો માંથી આગળ વધવા, તેણે તે સમયે પુનમ ને એક, શરતે પ્રેમ ને સ્વીકારવાની હા કહી, તારી અને મારી કાસ્ટ અલગ અલગ છે, તો તારા અને મારા લગ્ન થવા સંભવ નથી મારી ફેમીલી તે માટે ક્યારેય પણ પરમીશન આપસે નહીં, તને આ સ્વીકાર હોય તો મને કોઈ આપતી નથી

આ બાજુ પુનમે ને તો રૂપેશ સાથે પહેલા થી જ પ્રેમ ના અંકુરો ફૂટી નીકલિયા હતા, તો તેને તે વિચારીયા વગર હા કહી ને લીલી ઝંડી આપી દીધી,  પુનમ નું ફેમીલી મોટું હોવાના કારણે તેના હિસ્સા મા માતા પિતા નો પ્રેમ ઓછો મળતો છે તેવું તેને વહેમ હતો કદાચ એટલે જ તેણે રૂપેશ ના શરતો વાળો પ્રેમ પણ સ્વીકાર કર્યો, અને તેમ પણ વિચાર કરીયો હશે કે સમય જતાં પરિવારો ને મનાવી આગળ વધશું,

પછી તો પૂમન ની દુનિયા જ બસ રૂપેશ જ બાકી કોઈ નહીં, તેના કૉલેજ ના સાથે અભ્યાસ કરતા મિત્રો સહુ થી વાતો કરવાનું, મળવાનું ટાળવા લાગી, કારણ કે રૂપેશ ને સારું નોહતુ લાગતું કે કે તે કોઈ તે કોઈ બીજા છોકરા જોડે મિત્રતા પણ રાખે

હવે તેને પ્રેમ માં જએલસી કહેવી કે શંકા તે તો રૂપેશ જ જાણે

આ બાજુ રૂપેશ તો પોતે એવો દેખાડો કરતો પુનમ સામે કે તે કોઈ અન્ય છોકરી સાથે વાતો પણ નથી કરતો, ફક્ત ને ફક્ત પૂમન સાથે જ, પણ પુનમ અજાણ હતી રૂપેશ ને હમેશાં નવી નવી ફ્રેન્ડ બનાવાની તલબ રહેતી અને તે પુનમ નિ જાણ બહાર સોશિયલ મીડિયા પર તે છેટીંગ કરતો રહેતો,

રૂપેશ ને એક છોકરી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ
નામ રજની પુનમ સાથે થી જે ટાઈમ બચતો તે રાજની સાથે વાતો કરવામાં પસાર કરતો હતો, રજની નું પણ થોડા સમય પહેલાં જ બ્રેકઅપ થયું હતું એટલે તે પણ તે વાત માંથી બહાર નીકળ વા માટે કોઈ ફ્રેંડ ની તલાશ હતી જ, રજની અને રૂપેશ ના વિચારો મળતા હતા, તેવું રૂપેશ કહેતો હતો, પણ રજની એક વાર સંબંધ મા થાપ ખાઇ ચૂકી હતી એટલે ખૂબ ખૂબ વિચારી ને પગલાં લેતી હતી,

રજની અને રૂપેશ ને બે જ દિવસ થયા હતા fb પર વાતો કરતા
અને રજની ને પુનમ વિષે બધી જ વાતો ની જાણ થઈ ગઈ હતી
તેના ફોટો પણ રૂપેશે બધાં શેર કરિયા હતા, અને તે બન્ને ના સાથે ના પિક્ચર પણ રૂપેશે શેર કરિયા હતા, તે વાત ની પુનમ ને જાણ સુધા નહોતી,

રૂપેશ ની વાતો પરથી રજની ને એટલી તો ભનક થઈ ગઈ હતી કે રૂપેશ સાથે વધુ આગળ મિત્રતા સારી નથી જે કોઈ છોકરી ના પ્રેમ માં છે છતાં કોઈ બીજી છોકરી સાથે વાતો કરી ડેટ પર જવાની ત્યાંરી મા છે તો તે છોકરો ભરોસા ને લાયક તો નાજ કહેવાય
એટલે રજની એ પોતાનો મોબાઈલ નંબર રૂપેશ ના ઘણી વાર મંગાવા છતાં આપેલો નહીં અને રૂપેશે તો પહેલાજ દિવસે તેનો મોબાઇલ નંબર રજની ને આપી દીધો હતો, તે પણ તેમ ચોખવટ સાથે કે મારી gf જોઈ જાસે fb પર તો મને મુશ્કેલી થસે એટલે ફોન પર વાતો કરીશું, રજની ને તો રૂપેશ ના વિચારો ની ભણક આવી ગઈ હતી તો તેણે રૂપેશ સાથે ના સંબંધો ની અર્થી કાઢી,

પણ પૂમન હજુ અજાણ છે જ રૂપેશ ના બીજા ચહેરા થી જ્યારે તેને જાણ થસે ત્યારે તેની દુનિયા લૂંટાઈ ગઈ હસે

અત્યાર ના સમય મા છોકરી ઓ એ રજની જેમ વિચાર કરી ને સંબંધો મા આગળ વધવું જોઈએ, નહીં કે પુનમ નિ જેમ આંધળા બની ને પ્રેમ ના વહેમ મા રહેવું જોઈએ,

આ વાર્તા મા તમારો કોઈ અભિપ્રાય આપવા માંગતા હોય તો

મારા w. No.. પર આપી શકો છો.. 8530201001

Balak lakhani