ઓફીસ નં ૩૦૮ - અંતિમ ભાગ

(278)
  • 4.9k
  • 19
  • 2.8k

રાત પડી ગઈ હતી. ઈશાન અને મંથન પહોંચી ગયાં  ઓફીસ નં ૩૦૮ માં અને  દીવાલ ખોદી  હાડક‍ાં  લઈ   આવ્યા. બધાં એ મંથન નં ઘર ની પાછળ નાં ગાર્ડન માં તેને બાળી ને અસ્થિ બનાંવી એક લોટા માં ભરી  ઊપર લાલ કપડું અને  લાલ દોરો બાંધી લીધો. બધાં એ નિર્ણય કરેલો કાલે જઈને પોલીસ કમ્પલેન કરી ગુનેગાર ને સજા અપાવવી. ત્યાં અસ્થિ ની સાથે તેમને પરી એ કહેલું તે મુજબ   બીજી    દીવાલ  નાં લોકર માંથી સબૂત નાં કાગળીયા પણ મળેલાં અને જ્યારે પરી નું ખૂન થયેલું તે  સીસીટીવી   ફૂતેજ   પણ. હવે બસ સવાર ની વાટ હતી. બધાં રાતે સૂઈ ગયાં હતાં એવામાં