કાલ કલંક-22

(65)
  • 3.5k
  • 4
  • 1.5k

(પાછળના ભાગમાં આપણે જોયું કે અઘોરી પોતાની માયાજાળ પાથરીને કહેર વર્તાવે છે. હજારો સંખ્યામાં રહેલી લાલ રંગની શૈતાની જીવાત રક્ત પ્યાસ મિટાવવા તૂટી પડે છે.બધાને વિખુટા પડ્યા પછી એનું કામ આસાન થઈ જાય છે હવે આગળ) પવનની થપાટો અને ધૂળની ડમરીઓ ઘેરાઈને દૂર ભાગતા અનુરાગને રોકવાની ઇચ્છા હોવા છતાં વિલિયમ રોકી શક્યો નહીં. એક-મેકને જોઈના શકે એવી સ્થિતિ હોવાથી નાક પર હાથરૂમાલ રાખી બંધ આંખે વિલિયમ આગળ વધ્યો. ધુમિલ માહોલમાં ખૂબ જ ઓછું અંતર કાપ્યું હશે કે અચાનક કોઈએ જોરદાર ધક્કો એને માર્યો. એ ગડથોલું ખાઈ ગયો. અનુરાગનો હાથ છૂટતાં જ વિલિયમ પર આફત આવી. પ્રહાર એટલો જબરદસ્ત હતો કે