×

કાલ કલંક-1

પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો. ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો. થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું. પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામાં કોઈ જ નહોતું. ઊભી હતી ત્યાં જ દીવાલ સાથે જડાઈ ગઈ.

કાલ કલંક-2

માય ગોડ..! તે આ બધુ કેવી રીતે જાણ્યુ.. શિલાલેખોનું લખાણ છે..! એણે શાંતિથી જવાબ વાળ્યો બટ ઓહ નો ટેન્સી..! ધીસ ઈઝ ઇમ્પોસિબલ..! શૈલીએ માથુ હલાવી નન્નો ભણી રહી હતી. આ મંદિર મારુ વર્ષોથી પરિચિત છે...! ...Read More

અધોરી પોતાની જાળ બીછાવી રહ્યો છે. બે પ્રેમીઓના મિલનને વિચ્છદ મા બદલવા.. અને મલ્લિકા સાથે બદલાનો અધ્યાય લખવા.. ભય , રોમાંસ નફરત અને રહસ્યના તાણાવાણે ગૂંથાયેલી કથા એટલે કાલકલંક.. ચૂકશો નહી

શહેરની ખ્યાતનામ હોસ્પિટલના એક ઓપરેશન થીયેટરમાં ડોક્ટર સહિતના સ્ટાફ સામે ખતરનાક દ્રશ્ય ઉપસ્થિત થયું ત્યાં ડૉક્ટર દર્દીને બચાવી લેવા પોતાનું તમામ ઈલમ અજમાવી રહ્યા હતા. દર્દીમાં ચેતન હતું એટલે તેઓ નિરાશ નહોતા થયા. પગથી ઢીંચણ સુધીના બંને ભાગનું મોસ કોઈ ...Read More

આજે ભરી સભામાં એક અજનબીએ મારી સંમતિથી પ્રવેશ કર્યો. લઘરવઘર ટૂંકા વસ્ત્રો.. લાંબા લાંબા વાળ.. અને માથે વાંસમાંથી બનાવેલી ટોપી એણે પહેરેલી. કાળા ભરાવદાર જાડી ચામડી વાળા એના જમણા હાથમાં લાંબી ડોંગ હતી. એનો દીદાર જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે એ કોઈ ...Read More

રાણીમાના ગળે ડૂમો ભરાયો. સ્થિર નેત્રે મૂંગી બની પડી રહેલી મલ્લિકાની આંખમાં આંસુ આવ્યા. મા..! એ નહીં બચે માં..! મલ્લિકાના ગળામાંથી પીડા નીકળી. મારો કુમાર નહીં બચે..! મે ખૂબ જ ભયંકર સ્વપ્ન જોયું છે..! ખૂબ ભયંકર..! એ ક્ષણ ભર ...Read More

કમરાની ભીતરે શ્વેત જાજમ બિછાવી એના પર અઘોરી બેઠો હતો. એની પડખે ડાબી બાજુ માટીના વાસણમાં ધૂપ બળતો હતો. ધૂપની જોડમાં તાંબાનું કમંડળ પડ્યું હતું. સહેજ જમણી બાજુ માણસની ખોપડીના કાટલાનો હવન કુંડ બનાવી અઘોરી ગંભીર મુખમુદ્રા મંત્રોચ્ચાર સાથે ...Read More

દહેશત અને દિગ્મૂઢતા ભરી દશામાં મૂકાયાં હતાં મહારાણી. ક્યારેક-ક્યારેક રણચંડી બની જતી મલ્લિકા અત્યારે સાવ નર્વસ હતી. રાજાએ અલમારી ખોલી નાંખી. સાવ ખાલીખમ અલમારી જોઈ એમના ચહેરાનો રંગ ઊડી ગયો. ગાત્રો ઢીલા પડી ગયાં. થયો મહારાજ રાણી અરુંધતીએ ડરતા-ડરતા પૂછ્યુ. અરુંધતી મને મલ્લિકાની ...Read More

કુમાર તરફડી ઉઠ્યો કુમાર નું દર્દ મલ્લિકાથી જોયું ના ગયું ડોક ઉંચકી એણે પોતાની દ્રષ્ટિ કુમારના પર નાખી. કુમાર ના પગ પર ઝળુંબી રહેલા ખૂંખાર મેંઢકને જોઈ એની આંખો પહોળી થઈ ગઈ. એ ચીસ પાડી મહારાજને કંઈ કહેવા માગતી હતી. ...Read More

કુમારનુ રક્ત પીવા દેડકો વલખાં મારે છે. લાળ પાડે છે કુમારના પહેરેગીર બની આપણે ત્રણેય અહીં ગોધાઈ રહેશુ તો બહાર ચોકી કરતા ચોકીદારોનુ શુ.. મહેલના અન્ય જીવોનુ રક્ષણ કોણ કરશે.. આપણો કુમાર તો મડદા જેવુ મડદુ છે. એના માટે થઈ ...Read More

કુમારનું મોત મેં નજર સમક્ષ જોયું છે. મહારાજ રાણીમા અને મરનાર ચોકીદારોની રીબામણને હું કલ્પી શકું છું. તારા માટે મારા હૃદયમાંથી દયા નો દરવાજો બંધ થઇ ગયો છે.! ઠીક છે ત્યારે રાણી સાહેબા તમે ફેસલો કરી જ લીધો હોય ...Read More

અઘોરી પોતાની વાત રજુ કરતો હતો. દેડકો મારુ ભક્ષણ કરશે તો એને મારું મૉંસ કે રક્ત પચશે નહી. એના શરીરમાં વિષ જન્મીને પ્રસરશે. એનું મૃત્યુ થતાં જ શરીર સંકોચાઈને કદમાં સામાન્ય દેડકા જેવું થઇ જશે. મલ્લિકા રાગીણી અને પ્રધાનજી સાથે દંડ કક્ષની ...Read More

ટેન્સી નો આ બીજો અાંચકો પીડાજનક હતો. વિશ્વાસ ના થતો હોય તો જોઈ લેજે એના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે..! ઓહ નો ટેન્સીના ચહેરા પર પીડા ઉપસી આવી. ગેબી લાગતી આ ભયાનક જગ્યાએથી શૈલી ગુમ થઈ હતી. ભૈરવીના કહ્યા ...Read More

વિલિયમ ભાઈ..! બેબી લખે છે મારી લાશને યથાવત રાખશે ને આખી કે પાછી ખસેડી નહી શકાય.. ડોક્ટરે સહેજ ચીડ સાથે કહ્યું એમ કરો ડોક્ટર..!, અનુરાગે વચ્ચેનો રસ્તો કાઢતાં કહ્યું- પ્રકૃતિના નિયમ પ્રમાણે લાશનું રક્ત ૨૪ કલાકમાં થીજી ...Read More

(આગળ આપણે જોયું કે સુનિતા બંધ કમરામાં પ્રવેશ કરે છે ત્યારે શૈલીના શરીરમાં રહેલો પ્રેતાત્મા એના માથામાં ફટકા મારી દે છે હવે આગળ)                                  ...Read More

  (આગળના પ્રકરણમાં આપણે જોયું કે ટેન્સીની શોધમાં પુરાતન મંદિર ના ભોયરામાં ઇસ્પેક્ટર અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી પ્રવેશ કરે છે હવે આગળ) સતત બે કલાક ફર્શ પર ઢગલો થઇ પડી રહ્યા પછી સુનીતા એકાએક ઊભી થઈ ગઈ.બધું પહેલી ...Read More

આગળના ભાગોમાં આપણે જોયું કે મહા પ્રપંચ રચીને અઘોરી શૈલીને રહેસી નાખે છે અને શૈલીના શરીરનો ઉપયોગ કરી આતંક મચાવવા  હોસ્પિટલ માં પ્રવેશ કરે છે જ્યાં સુનીતા સિસ્ટર પર કબજો કરી ડોક્ટરોના ઈ અમને પડકારે છે હવે આગળ)   ...Read More

(આગળના પાર્ટ માં આપણે જોયું કે જુલી સિસ્ટર પેરેલિસિસનો એટેક આવ્યો હોય એમ લોંબીમાં ઢળી પડે છે ડૉક્ટરો એની સારવારમાં લાગી જાય છે હકીકત કંઇક જુદી જ છે એ ખબર પડે છે ત્યારે ડૉક્ટર અનંગ થથરી ઊઠે છે હવે ...Read More

(આગળના ભાગમાં આપણે જોયું કે ડૉક્ટર અને એના સ્ટાફને એ ખબર પડી જાય છે કે હોસ્પિટલમાં શૈલીના શરીર પર હાવી થઈ પ્રેતાત્મા એ પ્રવેશ કર્યો છે આખી વાત જાણી ગયા પછી અનુરાગ વિલિયમ અને રોજી ટેન્સી ની શોધ માટે ...Read More

( પાછળના પાર્ટમાં આપણે જોયું કે ટેન્સી ની શોધ માં આવેલા અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી શેતાની અઘોરી ની જાળમાં આબાદ રીતે સપડાઈ જાય છે.ભૂગર્ભમાં ઉઠેલા એક જબરજસ્ત તોફાની વંટોળિયા ને લીધે બધો એકબીજાથી છૂટાં પડી જાય છે હવે ...Read More

  (પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન મંદિરમાં આવી ગયેલા રોજી વિલિયમ ગંગારામ અને અનુરાગ ને ભૈરવી તેમજ ટેન્સીનો ભેટો થઈ જાય છે. ભૈરવી આ ચારે જણ ને કેવી રીતે સુરક્ષિત સાચવીને બેઠી છે એની માહિતી આપે છે તેનો ...Read More

(પાછળના ભાગમાં આપણે જોયું કે અઘોરી પોતાની માયાજાળ પાથરીને કહેર વર્તાવે છે. હજારો સંખ્યામાં રહેલી લાલ રંગની શૈતાની જીવાત રક્ત પ્યાસ મિટાવવા તૂટી પડે છે.બધાને વિખુટા પડ્યા પછી એનું કામ આસાન થઈ જાય છે હવે આગળ) પવનની થપાટો અને ...Read More

(પાછળના પ્રકરણમાં આપણે જોયું છે ભૈરવી નું એક નવું રૂપ વિલિયમ ની સામે આવે છે એને દગાબાજ અને વિશ્વાસઘાતી કહે છે હવે મોત નજીક છે એવો એને અહેસાસ થઈ જાય છે વિલિયમને ફંગોળી દૂર ફેંકી દે છે ત્યારે વિલિયમ ...Read More