અનંત દિશા - ભાગ - ૨૦

(48)
  • 2.9k
  • 6
  • 1.1k

" અનંત દિશા "  ભાગ - ૨૦ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે ઓગણીસમાં ભાગમાં જોયું કે વિશ્વા કોઈને પણ કહ્યા વગર બ્રહ્માકુમારીમાં જતી રહે છે. કઈ જગ્યાએ છે એ કોઈને જણાવતી નથી. દિશાની નારાજગી એટલી