કયો લવ ? ભાગ : ૪૯

(46.7k)
  • 4.7k
  • 5
  • 2.1k

કયો લવ ? ભાગ (૪૯ ) “આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........” પ્રિયાના ટપટપ પડતા આંસુઓ સાથે હુબહુ બનેલી ઘટનાઓ પણ યાદ આવવા લાગી. એ યાદ કરવા લાગી એ અસહ્ય દ્રશ્યને... ડોરબેલ વાગતા ઘરના જૂના નોકરે દરવાજો ખોલ્યો. આટલી રાતે પ્રિયાને નિહાળતાં જ આશ્ચર્ય થયું. પરંતુ પ્રિયાનો ચહેરો એમણે જોયો હતો. જે સ્વાદિષ્ટ વાનગીના કારણે બધાનું દિલ જીતું લીધું હતું અને સાથે જ માન પણ હતું. એણે કોઈ પણ પ્રશ્ન પૂછવા વગર દરવાજો ખોલ્યો. અંદર આવતાની સાથે જ પ્રિયાએ સ્વસ્થતાથી પૂછ્યું, “ વિનીત ?” નોકરે કિચન તરફ ઈશારો કર્યો. પ્રિયા કિચન તરફ વળી. વિનીત કિચનમાં લાંબી ડાયનીંગ ટેબલ