વિધિની વક્રતા - ૨

(28k)
  • 3.7k
  • 7
  • 1.4k

બસ મોમ... મને ઈર્ષ્યા થાય છે શું હું તારી દીકરી નથી ? રૂબી એ ગુસ્સો ઠાલવ્યો...આરતીબેને રૂબી ને હેત થી ઞળે લગાવી અને કહ્યું તું અને સાવી બંને મારી આંખો છો.... સાવી બેડરુમમાં તૈયાર થવા ગઈ. એણે ગ્રે કલરનું ઓફ શોલ્ડર લોન્ગ ગાઉન પહેર્યું. સાથે મેચ્ડ બ્રેસલેટ અને સેન્ડલ પહેર્યા. અરીસામાં જોયું અને થોડો હળવો મેકઅપ કર્યો.અને કોલેજ જવા નીકળી. રૂબી રાહ જોઈને ઉભી જ હતી, સાવી ને એ જોતી જ રહી ગઈ ! સામાન્ય મેકઅપ કરવાથી સાવી આટલી સુંદર દેખાઇ શકે એની પહેલીવાર ખબર પડી કારણ કે સાવી એ પહેલીવાર જ જાતે સુંદર દેખાવા નો