lronically book and story is written by Jagdishparmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. lronically is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિધિની વક્રતા - Novels
by Jagdishparmar
in
Gujarati Love Stories
શામણા ઞામની હદ પૂરી થાય અને કાંતોલ ઞામની સીમની શરૂઆત થાય ત્યાં મેહુલભાઇની નાની એવી ફેક્ટરી આવેલી છે. મેહુલભાઇના ત્રણ સંતાનો.. સાવી, અખિલ અને રૂબલ. ત્રણે ભાઇ બહેનમાં ઞજબનું ટ્યુનીંગ, કંઈપણ થાય નાનાથી નાની અને મોટી બાબત માં હમેશાં અેકબીજાની પડખે ઊભા રહેતા.સાવી સૌથી નાની, અખિલ અને રૂબલ ટ્વિન્સ જનમ્યા....આરતીબેન ને ટ્વિન્સ ડીલીવરી વખતે જેટલી તકલીફ નહોતી થઇ અેનાથી અનેકગણી વધારે સાવીના જન્મ વખતે થઇ...મેહુલભાઇએ તો સાવીના જીવિત જન્મવાની આશા જ છોડી દીધી હતી.....પણ એમના ઞુરુ સત્યેન્દૃનાથ ની ત્રીજા સંતાની ભવિષ્યવાણી પર મેહુલભાઈએ પોતાને અત્યાર સુધી સંભાળી રાખ્યા હતા.... અઢાર કલાકની મથામણ અને
શામણા ઞામની હદ પૂરી થાય અને કાંતોલ ઞામની સીમની શરૂઆત થાય ત્યાં મેહુલભાઇની નાની એવી ફેક્ટરી આવેલી છે. મેહુલભાઇના ત્રણ સંતાનો.. સાવી, અખિલ અને રૂબલ. ત્રણે ભાઇ બહેનમાં ...Read Moreઞજબનું ટ્યુનીંગ, કંઈપણ થાય નાનાથી નાની અને મોટી બાબત માં હમેશાં અેકબીજાની પડખે ઊભા રહેતા.સાવી સૌથી નાની, અખિલ અને રૂબલ ટ્વિન્સ જનમ્યા....આરતીબેન ને ટ્વિન્સ ડીલીવરી વખતે જેટલી તકલીફ નહોતી થઇ અેનાથી અનેકગણી વધારે સાવીના જન્મ વખતે થઇ...મેહુલભાઇએ તો સાવીના જીવિત જન્મવાની આશા જ છોડી દીધી હતી.....પણ એમના ઞુરુ સત્યેન્દૃનાથ ની ત્રીજા સંતાની ભવિષ્યવાણી પર મેહુલભાઈએ પોતાને અત્યાર સુધી સંભાળી રાખ્યા હતા.... અઢાર કલાકની મથામણ અને
બસ મોમ... મને ઈર્ષ્યા થાય છે શું હું તારી દીકરી નથી ? રૂબી એ ગુસ્સો ઠાલવ્યો...આરતીબેને રૂબી ને હેત થી ઞળે લગાવી અને કહ્યું તું અને સાવી બંને મારી આંખો છો.... ...Read More સાવી બેડરુમમાં તૈયાર થવા ગઈ. એણે ગ્રે કલરનું ઓફ શોલ્ડર લોન્ગ ગાઉન પહેર્યું. સાથે મેચ્ડ બ્રેસલેટ અને સેન્ડલ પહેર્યા. અરીસામાં જોયું અને થોડો હળવો મેકઅપ કર્યો.અને કોલેજ જવા નીકળી. રૂબી રાહ જોઈને ઉભી જ હતી, સાવી ને એ જોતી જ રહી ગઈ ! સામાન્ય મેકઅપ કરવાથી સાવી આટલી સુંદર દેખાઇ શકે એની પહેલીવાર ખબર પડી કારણ કે સાવી એ પહેલીવાર જ જાતે સુંદર દેખાવા નો
કોઇને જાણ્યા કે સમજ્યા વગર દોસ્તી કરવાનીરૂબીની આદત સાવી ને જરાય ગમતી નહીં. એની જીંદગીની ફિલોસોફી જ અજીબ હતી,એન્જોયમેન્ટ એ જ જીંદગી હતી રૂબી માટે.ધીરગંભીર પ્રકુર્તિની સાવી માટે રૂબીને સમજવું ખૂબ અઘરું થઇ પડતું. ...Read Moreસાવીનો બેચ-મેટ હતો સાવી ને બે વર્ષથી ઓળખતો હતો એટલે સાવીના સ્વભાવ અને સાદગી તરફ એ અનાયાસે ખેંચાયો હતો,પરંતુ એણે સાવીને ક્યારેય એના મનોભાવ કળવા દીધા ન હતા.અવિનાશ આ જાણતો હતો, રૂબી જેવી રૂપસામ્રાજ્ઞી એ જ કોલેજ માં હોવા છતાં એ સાવી તરફ આકર્ષિત થયો એ બાબત એને આશ્ચર્ય પમાડતી પરંતુ એને રૂબી માટે અંદરખાને સારું