હતી એક પાગલ - 12

(287)
  • 5.3k
  • 21
  • 2.8k

હતી એક પાગલ..!!:-ભાગ 12 માહી અવિનાશ ગોયંકા.. પાસપોર્ટ પર માહી ની પાછળ લખેલું નામ અને મેરેજ સ્ટેટ્સ માં લખેલું મેરિડ વાંચ્યા બાદ આરોહીને એક ગજબનો આંચકો લાગ્યો હતો.પોતે પરણિત હોવાની વાત રાધા દીદી એ કેમ છુપાવી હતી એ આરોહી માટે અત્યારે તો સમજવું અઘરું હતું.જો દીદી પરણિત છે તો આટલાં સમયથી એમનાં હસબન્ડ અવિનાશ ક્યાં છે એનો પણ જવાબ આરોહી જાણવાં માંગતી હતી. હું સાંજે દીદી આવે એટલે મારાં સવાલો નાં જવાબ મેળવીને જ રહીશ.. આટલું બબડતાં આરોહીએ ડ્રોવર ને લોક કરી અલમારી બંધ કરી દીધી અને ચાવી ને એની મૂળ જગ્યાએ રાખી દીધી.આરોહી એ બધું હતું એમ