KING - POWER OF EMPIRE 12

(134)
  • 3.4k
  • 6
  • 1.7k

(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય MLA રવિ યાદવ ના દીકરા રૉકી યાદવ વિશે જાણે છે અને બીજી તરફ S.P. અને અર્જુન ગોવા મા એન્જોય કરી રહ્યા હોય છે, અહીં શૌર્ય એક છોકરી ને જુવે છે જેને જોઈ તેને થોડું અજીબ લાગે છે કોણ છે એ છોકરી, અને શું છે એ મુસીબત જે શૌર્ય તરફ આગળ વધી રહી હતી )તે છોકરી કેન્ટીન માંથી બહાર ની તરફ નીકળી તેને જોઈ ને શૌર્ય પણ ઉભો થયો અને પ્રીતિ ને કહ્યું, “હું થોડી વાર મા આવું છું ” , પ્રીતિ કંઈ પૂછે એ પહેલાં જ ત્યાં થી નિકળી ગયો, પેલી છોકરી બહાર લોબી