હતી એક પાગલ - 6

(341)
  • 7.1k
  • 29
  • 3.9k

હતી એક પાગલ..!!:-ભાગ 6 દરેક લવસ્ટોરી ની શરૂવાત મિત્રતાથી થાય એવું જરૂરી તો નથી હોતું..પણ જે લવસ્ટોરી મિત્રતા પછી બંધાય એમાં મજા કંઈક અલગ જ હોય છે.શિવ અને માહી વચ્ચે થયેલી એકાઉન્ટની નોટબુકની આપ-લે હજુ દિલો વચ્ચેની આપ-લે સુધી તો નહોતી પહોંચી છતાં આને એ માટેનું પ્રથમ પગથિયું ચોક્કસ કહી શકીએ. શિવ જોડેથી નોટબુક લઈ ગયાંનાં બીજાં દિવસે માહી એની નોટબુક પાછી આપી ગઈ..નોટબુક ની સાથે શિવ ને મળ્યું માહી નું thanks.પોતાનાં માહી પર કરવામાં આવેલ આ આભાર નો ભાર શિવને આખી જીંદગી ઉપાડવાનો હતો એ વાતથી શિવ એ સમયે તો બેખબર જ હતો. કોલેજ શરૂ થયાં