સેલ્ફી ભાગ-16

(359)
  • 5.8k
  • 20
  • 2.7k

સેલ્ફી:-the last photo Paart-16 મોત એવી વસ્તુ છે જે આવે ત્યારે એનો કોઈ શોરબકોર નથી હોતો.બસ એ દબાતાં પગલે બિલ્લીની માફક એનાં શિકાર ની તરફ આગળ વધતી રહે છે. શિકાર ને એનો અંદેશો થાય કે મોત એની રાહ જોઈ આવી પહોંચ્યું છે ત્યારે એ વ્યક્તિ કંઈ કરી શકવાની અવસ્થામાં હોતો જ નથી.એ બસ મોત નાં અજગર રૂપી ભરડામાં પોતાની જાતને અશક્ત મહેસુસ કરે છે અને છેલ્લે પ્રભુ ને એટલી જ પ્રાર્થના કરે છે કે મોત આસાનીથી મળે બાકી મળવાનું તો છે એ નક્કી હતું. આજની રાત પણ એવીજ હતી..ત્રણેય યુગલો પોતપોતાનાં રૂમમાં સુઈ રહ્યાં હતાં..અહીં આવ્યાં પછી રોજ