મહેક ભાગ-૬

(75)
  • 2.7k
  • 5
  • 1.3k

 મહેક ભાગ-૬થોડીવાર પછી પ્રભાત આવ્યો. એને માથામાં લાગેલા ઘાવને ટોપીમાં છુપાવી દીધો હતો. એલ્લો જેકેટની જગ્યાએ હવે બ્લેક એન્ડ વ્હાઈટ કલરની મોટી લાઇનિંગ વાળું ઉંની સ્વેટર પહેર્યું હતું. મહેકની પાસે આવતા બોલ્યો. "ચાલો થોડીવાર ક્યાંક ટાઈમપાસ કરીએ. પછી તમારે જ્યાં જઉ હોય ત્યાં તમને છોડીને હું અહીથી નીકળી જઈશ." પ્રભાત  બીલ ચુકવવા કાઉન્ટર તરફ ગયો. મહેક દરવાજે આવીને તેની રાહ જોતી ઉભી રહી... પ્રભાત બીલ ચુક્તે કરી પાછો આવ્યો એટલે બંને ચાલતાં થયાં.. બજારથી બાહર નીકળી બંને એક ઉચી ટેકરી પર જઈને બેઠા.ત્યાંથી આસપાસનો સુંદર નજારો દેખાઈ રહ્યો હતો."તમે કોણ છો? અહી કોની સાથે આવ્યા છો? મારે એ જાણવું નથી. પણ