સસલાં-સસલીની પ્રેમ કહાની ( ૧.સસલીને પ્રેમ થયો )

(34)
  • 5.3k
  • 8
  • 1.1k

સસલાનું કયાં કોઇ ઠેકાણું હતું !એ તો બસ સસલાનું જ દીવાનું હતું. સુંદરવન પશુ - પખી,વૃક્ષ,પહાડ,ફળ - ફૂલ અને સુંદર ઉપ વાનોથી ભરપૂર હતું. ત્યાં એક બીજા માટે દિલમાં અપાર લાગણીઓ વહેતી. સંકટના સમયે બધાં એકબીજાને મદદરૂપ થતાં અને એક પરિવારની જેમ રહેતા. આ સુંદરવનની અંદર એક સેલ્ફી નામની સસલી રહેતી હતી. સેલ્ફી ને ખી....ખો.....કરીને હસવાનો બહુ શોખ. સેલ્ફી જ્યારે હસતી ત્યારે તે આંખો અને કાન એક સાથે પટપટાવી અને પોતાની ડોક મરડતી. સેલ્ફી દેખાવમાં ખૂબ સુંદર હતી. તેનો ચહેરો તદન આકર્ષક હતો. ભુરિયો સિંહ,ચતુર શિયાળ,વનું વરું જેવાં સુંદરવન નો કેટલાયે પ્રાણીઓ સેલ્ફીની પાછળ પડેલા. દરેકના મનમાં