પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 4

(93)
  • 5.2k
  • 7
  • 2.7k

કંદર્પરાયે પોતાનાં દીકરા સાગરને આગળની કેરીયર અંગે પૂછ્યું કે એ આગળ ભવિષ્યમાં શું કરવા માંગ છે ? ત્યારે સાગરનેજ જવાબ નહોતી ખબર કે એને શું કરવું છે ? આગળ એજ્યુકેશન લેવા માટે એની ઇચ્છા હતી પરંતુ માત્ર નવુ ભણતર કરવાથી જીવનમાં ગણતર કે ઘડતર નથી થતું એ એવું માનતો એને લાગતું વધુ ડીગ્રીઓ પ્રાપ્ત કરવી એ માત્ર આજીવીકા સાધન માટે કદાચ ઉપયોગી નીવડી શકે પરંતુ જીવનમાં જે પળે મારે જે રીતે જીવવી છે કદાચ એમાં થોડાં વરસો ઓછા થઇ જશે. સાગરે વિચાર્યું કે પાપાએ મને પૂછ્યું છે તો મારે મારો જવાબ તૈયાર રાખવો જોઇએ. ભલે મેં બે માસનાં