નો રીટર્ન-૨ ભાગ-૫૮

(310)
  • 6.6k
  • 16
  • 4.6k

નો રીટર્ન-૨ ભાગ-૫૮ પહેલો સ્નાઇપર ઉંધતો ઝડપાયો હતો અને બહું ભયાનક રીતે એ ઘાયલ થયો હતો. ક્લારાએ એક જ વારમાં તેને પસ્ત કરી નાંખ્યો હતો. તેનાં હાથમાંથી રાઇફલ છટકીને દુર પડી હતી. સામાન્ય સંજોગોમાં તેણે હિંમત હારી ન હોત, પરંતુ તેનો આખો ખભો જાણે શરીરમાંથી છૂટો પડી ગયો હોય એવું તેને લાગતું હતું. ભયાનક દર્દથી લગભગ આળોટવાનું જ તેણે બાકી રાખ્યું હતું. તે પોતાનાં દર્દમાંથી ઉભરે, કોઇ સામી પ્રતિક્રિયા કરે, એ પહેલાં તો ક્લારા તેનાં માથે આવીને ઉભી રહી ગઇ હતી અને તેની શોટ ગનનું નાળચું માથે તાકી દીધું હતું. હવે તેની પાસે શરણાગતી સ્વિકારવા સીવાય બીજો કોઇ રસ્તો