સેલ્ફી ભાગ-18

(359)
  • 5.7k
  • 19
  • 2.7k

સેલ્ફી:-the last photo Paart-18 પૂજાની મોત બાદ જેડી આઘાતમાં પણ હતો અને આવેશમાં પણ.પૂજાને મોત ને ઘાટ ઉતારનારા કાતીલને પોતે પોતાનાં હાથે મોતને ઘાટ ઉતારશે એવું મન જેડી બનાવી ચુક્યો હોય છે.બપોરની દારૂ નો નશો હજુ જેડીનાં માથે સવાર હતો છતાં સાંજે પણ એને ચિક્કાર દારૂ પીધો. રોહને જેડીને એનાં રૂમમાં જઈને સુઈ જવા માટે કહ્યું તો એ રોહનની ના કહ્યાં છતાં હોલમાં જ બેસી રહ્યો.શુભમે પણ એને ઘણું સમજાવી જોયો તોપણ જેડી કોઈની વાત માનવા તૈયાર નહોતો.શુભમે અને રોહને જોડે સુવાની તૈયારી બતાવી તો જેડી એમની પર ક્રોધે ભરાયો.એ પોતે એકલો જ રહેશે એવું કહી રોહન