ભૂલ છે મારી

  • 2.7k
  • 2
  • 908

*મારી ભૂલ છે**--------------------------------------------------------------------*    પરિવાર પાસે બેસવું નહિ અને કહે ભૂલ છે મારી    રાતો સુધી બહાર રખડે,ઘરે આવી કહે ભૂલ છે મારી                 *ભૂલને સ્વીકારવાનું કલેજું છે*                                 _તો_                 *ભૂલને સુધારવાનું કલેજું પણ રાખો*        *દગો કર્યા બાદ કહે,ભૂલ છે મારી*        *સબંધ તોડ્યા બાદ કહે,ભૂલ છે મારી**વિશ્વાસ તો એકજ વખત થાય છે*  *વિશ્વાસ ક્યાં વારંવાર થાય છે*         *દોસ્તીની હડફેટમાં પરિવારના ભાઈઓ ને ભુલાઈ છે*