ઈશ્કવાલા Love - ભાગ ૧૦

(97)
  • 4k
  • 12
  • 1.7k

कितनी कशिश है..इस मोहब्बत में..लोग रोते हैं,,फिर भी करते हैं।   કેયા હવે ઉદાસ રહેવા લાગી હતી. હંમેશા વિચારોમાં ખોવાયેલી રહેવા લાગી. दहकते भी हैं और जलते भी हैं,मगर रोशन है इन्हीं से दुनिया मेरी,तेरे जख्म जो इस दिल में रहते हैं।   ગઈકાલની કેયા સાથેની છેલ્લી મુલાકાત વાગોળતો KD બેઠો હતો. વારંવાર એની નજર મોબાઈલ પર જતી. KDને એ પળ યાદ આવી ગઈ જ્યારે કેયાએ પહેલી વખત મેસેજ કર્યો હતો. KDને ડિસ્ટર્બ થવું નહોતું ગમતું છતાં પણ કેયા એને દરરોજ મેસેજ કરી ડિસ્ટર્બ કર્યા જ કરતી....આજે કેયાનો એક પણ મેસેજ ન આવ્યો અને KD ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો. Automatically KDની આંખમાંથી