Ishqwala Love book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ishqwala Love is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
KD એક ફીમેલ સિંગરની શોધમાં હોય છે. એવું નહોતું કે એને ફીમેલ સિંગર મળતી નહોતી. પણ KDને જે સ્વર અને સૂર જોઈતો હતો તેવો સ્વર અને સૂર એને મળ્યો નહોતો.
કોલેજ જતા રસ્તામાં એક છોકરા સાથે કેયાનો ઝઘડો થાય છે.
બીજા દિવસે કેયા અને પ્રિયા બંન્ને કોલેજમાં આવે છે. કેયાને KD નું બાઈક નજરે પડે છે.કેયા મનમાં જ કહે છે " શું સમજે છે પોતાની જાતને? મારી પાસે Sorry બોલાવડાવે છે. હવે જો એના બાઈકની હું શું હાલત કરું ...Read Moreએમ વિચારી બાઈકની હેડ લાઈટ તોડી નાંખે છે અને બાઈકનું પંક્ચર પણ કરી દે છે.પ્રિયા:- "શું કરે છે યાર? ચાલ કોઈ જશે તો?"કેયા:- "કોઈ નહિ જોય અને જોય તો પણ શું?કેયા કોઈથી ડરતી નથી."કેયાને બાઈકની આ હાલત કરતા વિકી અને રૉય જોઈ ગયા અને જઈને KDને કહ્યું.KD ને ખૂબ ગુસ્સો આવ્યો.કેયા ક્લાસમાં આવે છે. KD કંઈ કહેવા જાય એ પહેલાં
ગઈકાલે હોટેલમાં જે ઘટના બની તે ફોન કરીને સઘળી હકીકત પ્રિયા કેયાને જણાવે છે. બીજા દિવસે કોલેજમાં કેયા KD ને શોધતી શોધતી આવતી હોય છે. KD અને એના બે મિત્રો રૉય અને વિકી સાથે સામેના રિહર્સલ રૂમમાં હોય છે. ...Read Moreનજર KD પર પડે છે. KDની નજર કેયા પર પડે છે. ટૂંકુ ટીશર્ટ અને ટૂંકુ સ્કર્ટ પહેરી કેયાને જોતા જ KD ને ગુસ્સો આવે છે. અને ગઈકાલે જે ઘટના બની તે યાદ આવે છે. કેયા જેવી KD પાસે આવીને કંઈક કહે છે એ પહેલાં તો કેયાના ગાલે KDના હાથની એક થપ્પડ પડે છે.KD:- "આ થપ્પડની જરૂર હતી. ખૂબ લાડકોડમાં મમ્મી
સવારે ૧૦:૦૦ વાગે કેયા કોલેજ પહોંચી ગઈ. રૉય,વિકી અને KD પહેલેથી જ રિહર્સલ કરી રહ્યા હતા.કેયા:- Hey guys good morning Very good morning વિકી અને રૉય બોલ્યા.KD:- તું અહી શું કરે છે? કેયા:- તને ...Read Moreમળવા આવી છું. KD:- શું કહ્યું? કેયા:- I mean કે હું પણ સિંગર છું. તો મને પણ એક ચાન્સ જોઈએ છે. KD:- તું અને સિંગર..!! સંગીત કોને કહેવાય એ તને ખબર પણ છે કે નહિ? રૉય:- જ્યારે એ કહે છે કે એ સિંગર છે તો એકવાર એને ચાન્સ આપવામાં શું વાંધો છે. KD:- મને જે સૂર અને સ્વર જોઈએ છે તે આ છોકરી નહિ ગાઈ શકે. વિકી:- અરે KD એક વાર એનો સ્વર