વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-37

(316)
  • 5.5k
  • 13
  • 2.7k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-37લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ     ‘દીપ્તિ’ મહેતાંની દીકરી નથી એ વાતની જાણ થતાં ‘મહેતાંની દીકરી કોણ છે’ એ જાણવા વિહાન ઉત્સુક બને છે.મહેતાં એ વાત કરતાં પહેલાં ઇશાને બચાવવા કહે છે.વિહાન ઇશાને શોધતો કૉલેજ પહોંચે છે.     બીજી બાજુ ‘આકૃતિને ‘કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયર’ નામની બીમારી છે’ એવું વિક્રમને જાણવા મળે છે.ડોક્ટરને મળી ઉદાસ ચહેરે વિક્રમ આકૃતિ પાસે આવ્યો.હવે આગળ..."અરે યાર હોસ્પિટલમાં શું લઈ આવ્યો તું મને? આ ડોકટર લોકો એકનું બીજું કાઢે.બીમાર ન હોઈએને તો ભી બીમાર છીએ એવી ફિલીંગ આવે અહીંયા." આકૃતિ બેડ પર બેઠી થઈ,“શું કહ્યું ડોક્ટરે?""ડોક્ટરે કહ્યું કે....." વિક્રમ બોલતા આકૃતી પાસે આવીને