સેલ્ફી ભાગ-22

(389)
  • 5.5k
  • 29
  • 2.9k

સેલ્ફી:-the last photo Paart-22 જેડી ની મોત થઈ ચૂકી હતી..પણ એ વાતથી બેખબર એનાં મિત્રો સવારે મોડે સુધી સૂતાં રહ્યાં.હવે તો દામુ પણ નહોતો કે એમનો ઉઠતાંની સાથે ચા નાસ્તો તૈયાર મળવાનો હતો માટે એ લોકો મોડે સુધી ઊંઘ ખેંચતા રહ્યાં.મેઘા સવારે ઉઠીને રોહનની બાહોમાંથી નીકળી સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. મેઘા એ બાથરૂમમાં જઈને એનાં પરિધાન દૂર કર્યાં અને શાવર ચાલુ કર્યું..શાવરમાંથી આવી રહેલ શીતળ જળની બુંદો એનાં શરીરને અને મનને બંને ને ભીંજવી રહી હતી. મેઘા એ માથામાં શેમ્પુ નાંખ્યું અને શાવર નીચે ઉભાં ઉભાં જ પોતાનાં માથામાં હાથ ફેરવી સરખી