મહેક ભાગ-૮

(73)
  • 2.4k
  • 3
  • 1.3k

મહેક ભાગ-૮બીજા દિવસે જ હું મમ્મી પપ્પાની રજા લઈ દિલ્લી જવા નીકળી હતી મારા રહેવા માટે હોટલની જાણકારી કુરીયર સાથે જ મોકલી હતી. દિલ્લી પહોચી હોટલ જઈને ફ્રેશ થઈ થોડીવાર આરામ કર્યો. એક વાગ્યે ટેક્સીમાં બેસી હું ચાંદનીચોકમાં રોશની રેસ્ટોરન્ટ પહોંચી હતી. પણ બોર્ડ વાંચતા મારા પગ ત્યાં જ થોભી ગયા! કારણકે એ એક નોનવેઝ રેસ્ટોરન્ટ હતી. એક મિનિટ માટે મને લાગ્યું કે કોઇએ મારી સાથે મજાક કરી છે. નોનવેઝમાં કાઠિયાવાડી ડીસ ક્યાથી મળે.. છતા હિંમત કરી અંદર પ્રવેશી. એક વેઝીટેરીયનને નોનવેઝ જોઈને જેવું ફિલ થાય, એવુ મને થઈ રહ્યું હતું. બધાને ખાતા જોઈ મને ચિત્તરી ચડતી હતી. મે ચોતરફ