સંકટ (ભાગ-૪)

(73)
  • 5k
  • 6
  • 2.4k

ભાગ_4લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલમનિષા ત્યારે તો હું અભિની જ હતી તો અભિશા માટે આવો લેટર લખે.તો રુપા તારો ત્રીજો પતિ કોણ છે???રુપા થોડીવાર અટકી..!!સંદિપ જે તને હમેંશા કોલેજમા પસંદ કરતો.મનિષા થોડીવાર રુપા સામે જોઈ રહી..!!!તે નપાવટ સાથે તે લગ્ન કેમ કરયા.!!!તને ખબર હતી કે સંદિપે મને પ્રેમ નહી દગો દય રહ્યો હતો તો પણ...હા , હું જાણતી હતી મનીષા તો પણ મેં સંદીપ સાથે લગ્ન કર્યા કેમ કે મને એમ હતું કે તે જ ખુંની છે.જો હું તેની સાથે લગ્ન કરી લવ તો કયારેય મારા પતિ નું ખુન નહીં થાય.પણ સંદીપનું  એજ થયું જે અગાવ મારા ત્રણ પતિ સાથે થયું હતું.વાત છે કૉલેજ