ભેદી ટાપુ - ખંડ બીજો - 15

(249)
  • 9.2k
  • 16
  • 5.3k

બીજા દિવસે 20મી ઓકટોબરે સવારે સાત વાગ્યે ચાર દિવસની મુસાફરી પછી વહાણ મર્સી નદીના મુખમાં હેમખેમ આવી પહોંચ્યું. હાર્ડિંગ અને નેબ તોફાની વાતાવરણને કારણે અસ્વસ્થ બની ગયા હતા. તેમને પાછા વળવામાં મોડું થયું. તેથી બંને ચિંતાતુર હતા. તેઓએ સરોવરના ઉચ્ચપ્રદેસમાં જઈને સવારે જોયું તો વહાણને આવતા દીઠું.