૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?” “ના, આપણે નીચે ઊતરીએ છીએ.” “શું? આપણે નીચે ઊતરીએ ...Read More
બલૂનમાં કિનારા પર આવ્યા તે મુસાફરો હવામાં ઉડ્ડયન કરનારા ન હતા. તેઓ તો યુધ્ધકેડી હતા. તેઓ હિંમતથી બલૂન દ્વારા માસી છૂટ્યા હતા. કેટલીયે વાર તેઓ મરતાં મરતાં બચ્યા હતા. ૨૦મી માર્ચે તેઓ રીચમંડ શહેરમાંથી નાસી છૂટ્યા હતા. જનારાત્લ ગ્રાંટે રીચમંડ ...Read More
ઈજનેર જાળીની દોરી ઢીલી પડતાં સમુદ્રના મોજામાં તણાઈ ગયો. તેનો વફાદાર કૂતરો માલિકની પાછળ કૂદી પડ્યો. સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફટ, નેબ, ચારેય જણા પોતાનો થાક ભૂલીને શોધખોળ કરવા લાગ્યા. બિચારો નેબ! તે રડતો હતો. તેને હાર્ડિંગ સિવાય પોતાનું કહી શકાય ...Read More
એકાએક સ્પિલેટ ઊભો થઈ ગયો. તેણે ખલાસીને કહ્યું: “હું બરાબર આ જ સ્થળે તમને પાછો મળીશ. હું પણ નેબ ગયો તે દિશામાં જાઉં છું.” એમ કહીને તે કરાડની પાછળ અદ્રશ્ય થઇ ગયો. હર્બર્ટ તેની સાથે જવા ઈચ્છતો હતો, પણ ખલાસીએ તેને ...Read More
પહેલાં તો લાકડાના ભાર ગુફામાં નાખ્યા. પછી જેટલાં નકામાં મોટાં કાણા હતાં તે બધાંને ખલાસીએ લાકડાં અને પથ્થરથી પૂરી દીધાં. હવાની આવ-જા માટે જરૂરી અને અગ્નિનો ધુમાડો નીકળી જાય, એટલાં જ કાણા રહેવા દીધાં. ગુફામાં સૂકી રેતી પાથરી. ગુફા ...Read More
ગુફામાં સૂતેલા માણસો પાસે પોતાનાં કપડાં સિવાય બીજું કંઈ ન હતું. સ્પિલેટ પાસે ઘડિયાળ તથા નોટબુક રહી ગઈ હતી. તેમની પાસે કોઈ પણ હથિયાર કે ખિસ્સામાં રાખવાનું ચાકૂ સુધ્ધાં ન હતું. તેમણે બલૂનનો ભાર હળવો કરવા બધું જ ફેંકી ...Read More
પેનક્રોફટ અને હર્બર્ટ જયારે ગુફા પાસે પહોંચ્યા ત્યારે ગુફાની બહાર સ્પિલેટ ઊભો હતો, તે શૂન્ય નજરે સમુદ્ર તરફ જોતો હતો.તેણે અદબ વાળી હતી. ભારે વાવાઝોડું આવી રહ્યું છે એવી નિશાનીઓ આકાશમાં દેખાતી હતી. હર્બર્ટ ગુફામાં ચાલ્યો ગયો પેનક્રોફટ સ્પિલેટ ...Read More
નેબ જરાપણ હાલ્યોચાલ્યો નહીં. પેનક્રોફટે એક જ શબ્દ ઉચ્ચાર્યો: “જીવે છે?” તેણે પૂછ્યું. નેબે કંઈ જવાબ ન આપ્યો. સ્પિલેટ અને ખલાસીના મુખ્ય ઉપરથી લોહી ઊડી ગયું. હર્બર્ટે જોરથી મુઠ્ઠી વાળી અને સ્થિર ઊભો રહ્યો. બિચારો હબસી દુઃખમાં ડૂબી ગયો ...Read More
થોડા શબ્દોમાં ગિડીયન સ્પિલેટ, હર્બર્ટ અને નેબને ગુફામાં શું બન્યું છે એની જાણ થઈ ગઈ. આ આપત્તિ પેનક્રોફટને ખૂબ ગંભીર લાગતી હતી, પણ તેના સાથીઓ ઉપર તેની જુદી જુદી અસર થઈ. નેબ તો પોતાના માલિક પાછા મળ્યા એના આનંદમાં એવો ...Read More
થોડી મીનીટોમાં ત્રણેય શિકારી ભડભડ બળતા અગ્નિ સમક્ષ આવી પહોંચ્યા. પેનક્રોફટ વારાફરતી કપ્તાન તથા ખબરપત્રીના મુખ સામે જોવા લાગ્યો.તેના હાથમાં કેપીબેરા હતું. તે કંઈ બોલતો ન હતો. “આવો, પેનક્રોફટ!” સ્પિલેટે ખલાસીને આવકાર આપ્યો. “આ દેવતા કોને સળગાવ્યો?” પેનક્રોફટનું આશ્ચર્ય હજી શમ્યું ...Read More
અર્ધી કલાક પછી સાયરસ હાર્ડિંગ અને હર્બર્ટ પડાવ પાસે આવી પહોંચ્યા. હાર્ડિંગે તેના સાથીદારોને ટૂંકામાં કહ્યું કે, આપણે ટાપુ પર હોઈએ એવું લાગે છે. વધારે ખાતરી આવતી કાલે થશે. રાત્રે અઢી હજાર ફૂટની ઊંચાઈએ બધા સૂઈ ગયા, થાકને લીધે બધાને ...Read More
તેઓ બધા પર્વત ઉપરથી નીચે ઉતરવા લાગ્યા. થોડીવારમાં તેઓ પહેલી ટૂકે પહોંચી ગયા. અહીં તેમણે આગલી રાત્રે પડાવ નાખ્યો હતો. પેનક્રોફટે નાસ્તા માટે સમય જોવાની દરખાસ્ત કરી. સમય જોવા માટે સ્પિલેટે ઘડિયાળ બહાર કાઢી. તેની ઘડિયાળ કિંમતી હતી. આવા ...Read More
“કપ્તાન, આજે આપણે ક્યાંથી શરુ કરવાનું છે?” બીજે દિવસે સવારે પેનક્રોફટે આ પ્રશ્ન ઈજનેરને પૂછ્યો. “આપણે એકડેએકથી શરુ કરવાનું છે.” ઈજનેરે જવાબ આપ્યો.પાસે કોઈ પણ પ્રકરના સાધનો ન હતાં. તેમની પાસે માત્ર પહેરેલા કપડાં હતાં. તેમનું લોઢું હજી ખનીજના રૂપમાં ...Read More
બીજે દિવસે, ૧૬ એપ્રિલે રવિવાર હતો. અને ઈસ્ટરનો તહેવાર હતો. એ દિવસે બધાએ કપડાં ધોઈ નાખવાનું શરુ કર્યું. સવારના પહોરમાં બધા નદીએ ઊપડ્યા. ઈજનેરે હજી સાબુ બનાવ્યો ન હતો. સાબુ બનાવવા માટે સોદા, પોટાશ, ચરબી અને તેલની જરૂર હતી. ...Read More
બીજે દિવસે, ૧૭મી એપ્રિલે, ખલાસીએ ગિડીયન સ્પિલેટને પહેલો પ્રશ્ન પૂછ્યો: “આજે આપણે શું કરવાનું છે?” “કપ્તાન કહે તે,” ખબરપત્રીએ જવાબ આપ્યો. અત્યાર સુધી ઇજનેરના સાથીઓએ કુંભારનું કામ કર્યું હતું. હવે તેમને ધાતુ ગાળનારા બનવાનું હતું. પરમ દિવસે તેઓ ગુફાથી સાત માઈલ દૂર ...Read More
આજે છઠ્ઠી મેનો દિવસ હતો. આ ટાપુ ઉપરની છઠ્ઠી મેં એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સમાન અક્ષાંશ પર નવેમ્બરની છઠ્ઠી તારીખ. આ રીતે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં છ માસનો ફેર પડતો હતો. આ ટાપુ ઉપર શિયાળો શરૂ થવાનાં ચિન્હો ...Read More
બીજે દિવસે, સાતમી મેંએ, હાર્ડિંગ અને સ્પિલેટ સરોવરના ઉચ્ચપ્રદેશ પર ચડ્યા. જયારે નેબ નાસ્તો કરવામાં રોકાયો. હર્બર્ટ અને પેનક્રોફટ લાકડા લેવા ગયા. ઈજનેર અને ખબરપત્રી સરોવરની પાળે પહોંચ્યા. અહીં ડ્યુગોંગનું મડદું પડ્યું હતું. પક્ષીઓનાં ટોળે ટોળાં તેના માંસની ઉજાણી કરતાં ...Read More
કપ્તાનની યોજના સફળ થઈ હતી, પણ રાબેતા મુજબ તેણે સંતોષ પ્રગટ કર્યો ન હતો. બધા ખૂબ આનંદમાં હતા. કપ્તાન હોઠ બીડીને ગંભીર ચહેરે ઊભો હતો. નાઈટ્રોગ્લિસરીનને પોતાનું કામ જોરદાર રીતે કર્યું હતું. જમીન નીચે વહેતા પ્રવાહ કરતાં ત્રણ ગણું ...Read More
બીજે દિવસે ૨૨મી મેએ, તેઓ નવા રહેઠાણમાં વ્યવસ્થા કરવા ગયા. હકીકતે તેઓ ગુફાની સાંકડી જગ્યામાંથી ગ્રેનાઈટ હાઉસની વિશાળ જગ્યામાં જવા આતુર હતા. ગુફાને તેઓ સાવ છોડી દેવાના હતા. ઈજનેર તેમાં કેટલીક વસ્તુઓ બનાવવા માંગતો હતો. કપ્તાને પહેલાં તો ગ્રેનાઈટ ...Read More
જૂન મહિનામાં શિયાળો બેસી ગયો. અહીં શિયાળામાં વરસાદ અને કરા પડતા હતા. ગ્રેનાઈટ હાઉસના રહેવાસીઓને હવે આ નિવાસની સાચી કિંમત સમજાઈ. ગમે તેવા હવામાન સામે અહીં રક્ષણ મળતું હતું. ગુફામાં રહેતા હોત તો આવા આકરા શિયાળામાં મુશ્કેલી પડત, અને ...Read More
9મી ઓકટોબરે હોડી તૈયાર થઈ ગઈ. ખલાસીઓ પોતાનું વચન પાળ્યું હતું. તેમાં ત્રણ બેઠકો હતી બંને છેડે એક એક, અને એક વચમાં. હોડીની લંબાઈ 12 ફૂટ હતી અને તેનું વજન આશરે 5 મણ જેટલું હતું. હોડીને ગ્રેનાઈટ હાઉસ ...Read More
બીજે દિવસે, 30મી ઓકટોબરે, તેઓ ટાપુના પ્રવાસમાં નીકળી પડવા તૈયાર થયા. આખો ટાપુ તપાસવો જરૂરી હતો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે, લીંકન ટાપુના રહેવાસીઓની બીજાની મદદની જરૂર ન રહીં પણ બીજાને મદદ પહોંચાડી શકે એવી સ્થિતિમાં તેઓ હતા. એવું ...Read More
સવારના છ વાગ્યે, ઉતાવળે નાસ્તો કરીને, બધા પશ્વિમ કિનારા તરફ નીકળી પડવા તૈયાર થયા. પશ્વિમ કિનારે પહોંચતાં કેટલો સમય લાગશે? હાર્ડિંગ ધારતો હતો કે, લગભગ બે કલાક લાગશે. રસ્તો ખરાબ હોય તો વધારે સમય લાગવાનો સંભવ હતો. આ પડાવ ફ્રેન્કલીન ...Read More
સાયરસ હાર્ડિંગ અને તેના સાથીઓ જેગુઆર બોડમાં નિરાંતે સૂતા. સર્યોદય વખતે બધા સમુદ્ર કિનારે આવ્યા. તેઓ સૌ ક્ષિતિજ સુધી જોઈ શકતા હતા. ટાપુના કિનારાનો બે તૃતિયાંશ ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. દૂરબીનથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ જોવામાં ન આવી. અહીંથી ...Read More
હાર્ડિંગ સ્તબ્ધ થઈ ગયો. તે કંઈ બોલતો ન હતો. તેને સાથીઓ અંધારામાં દીવાલ ઉપર સીડીની શોધખોળ કરતા હતા. હવાથી કદાચ આડી અવળી થઈ ગઈ હોય કે નીચે પડી ગઈ હોય! પણ સીડી તો તદ્દન અદશ્ય થઈ ગઈ હતી. “જો કોઈએ ...Read More
લીંકન ટાપુના રહેનારાઓને પોતાનું રહેઠાણ ફરીથી પ્રાપ્ત થયું. સરોવર તરફનો રસ્તો ખોલવો ન પડ્યોય એટલું સદ્દભાગ્ય કડિયાકામની મહેનત બચી તેઓ જૂનો રસ્તો ખોલવા જતા હતા, બરાબર તે વખતે વાંદરાઓ ભયથી ધ્રુજવા લાગ્યા. આ કેવી રીતે બન્યું અને ખુલાસો ...Read More
જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું તેમણે કપડાં સીવવાનું ગાળ્યું. બલૂનનું કપડું હતું. સોય અને દોરા પણ હતા. બીજાને દરજીકામ ઓછું ફાવ્યું. પણ ખલાસી દરજીકામમા પ્રવીણ હોય છે. એ જાણીતી વાત છે. કેટલાંક ડઝન ખમીસ અને મોજાં સીવવામાં આવ્યાં. તેમાંથી ઓછાડ પણ ...Read More
પેનક્રોફ્ટના મનમાં એકવાર જો કોઈ યોજના આવી, તો જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી તે પગ વાળીને બેસે નહીં. તેણે ટેબોર ટાપુની મુલાકાત લેવાનો મનસૂબો કર્યો. તે માટે એક વહામ બનાવવાનું નક્કી કર્યું. ક્યાં પ્રકારનું લાકડું વાપરવું? એલ્મ ...Read More
જૂન મહિનો બેઠો અને શિયાળાનું આગમન થયું. ઉત્તર ગોળાર્ધમાં ડિમેમ્બર મહિનામાં જેવી મોસમ હોય તેવી મોસમ દક્ષિણ ગોળાર્ધમાં જૂન મહિનામાં હોય છે. ગરમ કપડાં તૈયાર કરવાનું કપ્તાને હાથમાં લીધું. ઘેટાંઓનું ઊન કાપી લીધું. કપ્તાન પાસે કાંતવાનાં કે વણવાનાં કોઈ યંત્રો ...Read More