ટેક્સી ડ્રાઈવર

(123)
  • 4k
  • 9
  • 1.5k

આજની મધુરિમા પૂર્તિમાં મારી નવલિકા, “ટેક્સી ડ્રાઈવર"????          ટેક્સી ડ્રાઈવર***************************નામ ગમે તે હોય, શું ફરક પડે છે ? માનીલો એ તમારા જેવો જ એક પુરુષ હતો. તમારા જેવો એટલે દિવસ રાત ભાગતો રહેતો, કમાવા માટે, પોતાના પરિવારની સુખ શાંતિ માટે ! આમતો એ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરી સિવાયના સમયમાં, સવારે સાતથી નવ અને સાંજે છથી દસના સમયે એ ટેક્સી ચલાવતો... બે પૈસા વધારે કમાઈ શકે તો એના બાળકોને સારી સ્કૂલમાં ભણાવી શકે એટલે જ તો..!એકવાર રાતના દસ વાગે કોઈ પેસેંજર ના મળતાં એ ઘરે જવા નીકળી ગયો હતો. શિયાળાની ઠંડી રાત હોવાથી રોડ