શ્રધ્ધા.

(40)
  • 2.9k
  • 6
  • 885

આજે ફરી એ નિત્ય ક્રમ થી પરવારી ને પંપા સરોવર નાં કિનારે બેઠી હતી..આંગણું અને ઝૂંપડી વાળી ચોળી ને સાફ થઈ ગયા હતા. ઝૂંપડી થી સરોવર સુધીનાં રસ્તા પર એણે ફૂલ ની જાજમ પાથરી દીધી હતી. પાણી નો ઘડો ભરીને ઝૂંપડીમાં રાખી દીધો હતો. સામે ની બોરડી એ થી તાજા બોર તોડી ને ટોકરી ભરી રાખી હતી.. આજે તો એ આવશે જ...અને એની નજર દૂર દૂર સુધી ફરી વળી.. એની ઝૂંપડી શોધતા શોધતા રામ આવે અને કોઈ એની ઝૂંપડી ના બતાવે તો.. એ બીકે એ નિત્ય ક્રમ થી પરવારી ને હંમશા પંપા સરોવર નાં કિનારે બેસી દૂર સુધી નજરો દોડાવતી