હવસ :-IT CAUSE DEATH ભાગ-20

(528)
  • 8.3k
  • 28
  • 5.3k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 20 પ્રભાતની હત્યા બાદ અર્જુન દ્વારા એનાં હત્યારા ને પકડવાની કોશિશમાં અત્યાર સુધી સલીમ સુપારી નામનાં પ્રોફેશનલ કિલર,પ્રભાતની પત્ની અનિતા,એક મશહુર લેખક મેહુલ ગજેરા અને પ્રભાતનાં ડ્રાઈવર મંગાજી દરબારની અલગ અલગ સબુતો નાં આધારે ધરપકડ કરે છે છતાં હજુ પ્રભાતને ઝેર કોને આપ્યું હતું એ મુદ્દે કંઈપણ વાત આગળ નહોતી વધી રહી.આ બધી વસ્તુઓનાં લીધે મૂંઝાતો અર્જુન કંઈક નવો વિચાર સૂઝતાં નાયકને કોલ કરી સાયબર ટીમ જોડેથી પ્રભાતનું સિમ કાર્ડ લઈને પોલીસ સ્ટેશન આવવા કહે છે. અર્જુન નાયકની રાહ જોતાં પોતાની કેબિનમાં બેઠો હોય છે ત્યાં અનિકેત અર્જુનની કેબિનમાં પ્રવેશ કરે છે. "નમસ્કાર,ઈન્સ્પેકટર