સંકટ (ભાગ-૬)

(61)
  • 3.3k
  • 5
  • 1.8k

ભાગ_6સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલમનીષાને તો રવિએ મનાવી લીધી પણ રુપાને મનાવીએ ગરમ કોલસા ખાવા એ બરાબર હતું...શું કરશે રવિ મનીષાનું..?શુ કરશે રુપા અમિતનું..?આજ રવિનું શરીર ધ્રુજી રહ્યું હતું..કેમ કે આજ રવિવાર હતો અને રુપાને મળવા જવાનું હતું,આજ રવિને રુપાને જવાબ દેવાનો હતો કે શું કરવું મનીષાનું,જેટલો પ્રેમ તે મનીષાને કરતો તેટલો જ પ્રેમ તે રુપાને પણ કરતો પણ રુપાને કેમ સમજાવી કે હું અકને નહીં પણ બંને ને પ્રેમ કરુ છું.જીવનની ગાડી  કયારે કઈ જગ્યા એ આવી ઉભી રહેતે કર્મ કરનાર માણસને પણ ખબર રહેતી નથી...કૃષ્ણની લીલામાં અને આજની લીલામાં ઘણો ફરક છે.રુપાને જાણવુ હતું કે મારા ત્રણ પતિનો ખુંની