બ્લાઇન્ડ ગેમ - ૧૨ એક આતંકકથા

(93)
  • 2.5k
  • 8
  • 1.6k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (ભાગ - ૧૨ : એક આતંકકથા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૧ માં આપણે જોયું કે... નવ્યાના કબાટમાં કાળો બુરખો જોઈને અરમાન હતપ્રભ બની જાય છે. એને મુસ્કાનનું રહસ્ય સમજાય છે કે નવ્યા પોતે જ... અલખ-નિરંજન એક અજ્ઞાત વ્યક્તિને ઝબ્બે કરી લે છે, જેને મેથીપાક ચખાડતા જ એક મોટા રહસ્યનો પર્દાફાશ થાય છે. બોડીગાર્ડ મેકની જગ્યાએ કુરેશીના કોઈક દુશ્મને પોતાનો માણસ ફીટ કરી દીધો હોય છે, જે કુરેશીના ષડયંત્રની રજેરજની માહિતી એ ત્રાહિત વ્યક્તિને પહોંચાડતો હોય છે, અને મુસ્કાન બનીને અરમાનને સી.એમ.ના મર્ડર-પ્લાન અંગે માહિતગાર કર્યો હોય