સંકટ - (ભાગ-8)

(68)
  • 3k
  • 5
  • 1.7k

ભાગ_૮સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલખબરદાર જો મને અડવાની કોશીશ કરી છે, તોનપાવટ...રુપાના મોં પર આવા શબ્દ સાંભળી રવીનેબોટલનો કેફ પણ ઉતરી ગયો... ત્યાં જ કોઈએ ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો...રુપા અને રવિ બંને ડરી ગયા કોણ હશે દરવાજા પર..તે કઈ ઓર્ડર કર્યો તો નહીં રુપા..મેં પણ નથી કરયોતો કોણ છે,મને પણ ખબર નથી..રુપા ધીમે રહી દરવાજા પાસે ગઈ,દરવાજાની ઉપર સ્ટોપર ખોલી .....રુપા ત્યાં જ મોં ફાડીને ઉભી રહી ગઈ.કેમ કે રુપાની સામે જ રવિની પત્ની મનીષા હતી...તું અહીંયા રુપા,આ ફલેટ તો મારા પતિનો છે.ના...ના હું તો ખાલી રવીને મળવા જ આવી હતી મારે કામ હતું તે...એવું તો રુપા તારે શુ કામ પડ્યું કે તારે