સંધ્યા સૂરજ - પ્રકરણ - 13

(87.9k)
  • 6.2k
  • 8
  • 3.2k

અમારી કોલેજમાં ઇન્ટરનલ પરિક્ષા શરુ થવાની હતી પણ મને કે મારા આખા ગ્રુપને પરિક્ષાની કોઈ પરવા હતી જ નહી. અમારું ગ્રુપ પેપર દરમિયાન આજુ બાજુમાં બેઠેલ હોશિયાર છોકરા તરફ જોઈ ‘એય અલ્યા શીખવાડને..!!! મને કશુ જ નથી આવડતું’ જેવા શબ્દો વાક્યો બોલનારા વર્ગમાંનું