થડકાર - 3

(23)
  • 3.1k
  • 7
  • 1.1k

ભારે ઉત્તેજના વચ્ચે શાંત કોન્ફરન્સ રૂમ માં એમ.સુબ્બારાવ ની નજર વારા ફરતી બધા પાર ફરી વારી.એમને અત્યાર સુધીમાં છેલ્લા ૪ વર્ષ ની ધનલક્ષ્મી બેંક ની ઉપલબ્ધીઓ ગણાવી દીધી અને આગળ બેંક ના કેવા પ્લાન્સ છે આ પણ કહી દીધા . આટલી વાત માં લગભગ એક કલાક જેવો સમય નીકળી ગયો.અને હવે આગળ શું થવાનું છે એની ભારે ઉત્તેજના અનિકેત સિવાય તમામ લોકો માં હતી..! કોન્ફરન્સ રમ માં પણ અને રમ ની ભાર પણ..aem.સુબ્બારાવ પોતે ઇન્ફોરમેશન શેર કરી રહ્યા હતા ત્યારે મહાકાન્ત મહેતા પોતાના મેનેજર સતીશ સાથે સતત કોન્ટાક્ટર્સ માં હતો અને બેંક ની અનિકેત વળી સ્કીમ લોન્ચ થાય એ પહેલા