વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૨

(12)
  • 2.4k
  • 861

સ્વાગતમ દોસ્તો ! હોલીવુડની સર્વશ્રેષ્ઠ ફિલ્મોના લિસ્ટની સફરે આપ સૌનું ફરી સ્વાગત છે. આ શ્રેણી લખવાનું શરૂ કર્યા પછી આઈ.એમ.બી.ડી IMBDના લિસ્ટમાં થોડા ફેરફાર થયેલ છે. જેમ,કે કોકો(2017) નામની હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ દર્શકોનો પ્રેમ મેળવીને સીધી જ આ લિસ્ટમાં સામેલ થઇ ગઈ છે અને તેના કારણે થોડા નંબર આગળ પાછળ થયા છે. જો કે આપણી સફર તો ચાલુ જ રહેશે. તો ચાલો શરૂ કરીએ... 40. રેઇડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક(Raiders of the Lost Ark)(1981) : સ્ટીવન સ્પીલબર્ગની રેઇડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક ઇન્ડિયાના જોન્સ સિરીઝની પહેલી ફિલ્મ છે. ફિલ્મ સ્ટાર વોર વાળા જ્યોર્જ લુકાસે લખેલી વાર્તા પર