પરિચય - 5

(16.2k)
  • 4.1k
  • 2
  • 3.1k

   પર્વ એ કહ્યું કે તારે રોકાઈ જવું હોય તો લજ્જા,,      લજ્જા ઘરે જવાનો નિર્ણય કરે છે.ઘરે પોતાનું તો કોઈ નથી પણ મમ્મી પપ્પા ના ત્યા વરસો થી કામ કરતા દામિનિબેન ને મારાં ત્યા જ રાખ્યા છે.એમને પણ આગળ પાછળ કોઈ નથી.મને દિકરી ની જેમ જ માને છે.   જો હુું ઘરે નહી જવ તો એ મારી ચિંતા કરતાં હશે.પર્વ પણ તૈયાર થઈ નેે મુકવા માટે  કાર નિકાળે છે.પર્વ એ લજ્જા ને  એડ્રેસ પુછ્યુ ને કાર દોડાવી જૂહુ બીચ પાસે...    પર્વ ને ખબર નહોતી કે આટલા મોડાં કોઈ એનો પીછો કરી રહ્યુ છે.      લજ્જા એ બતાવેલા