God's intimacy book and story is written by Rupal Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. God's intimacy is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પરિચય - Novels
by Rupal Mehta
in
Gujarati Love Stories
સમય સમય નું કામ કરી રહયો હતો. કયાંક ઝડપી તો કયાંક ધીમે ધીમેપસાર થઈ રહયો હતો. રાત નો સમય હતો. દરવાજા પર કોઈ ના ટકોરા નો અવાજ આવી રહયો હતો.બહાર મુશળધાર વરસાદ વરસી રહયો હતો.શનિવાર થી શનિવાર ની હેલી વરસી રહી હતી.મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા. આવા વરસાદ માં દરવાજે કોણ હશે??? એવુ વિચારતો પવઁ ઉભો થયો. બારણું ખોલયુ તો લથપથ ભીંજાઈ ને એક છોકરી ઊભી હતી.ને મોઢું દુપટા થી ઢાકેલુ હતુ. પર્વ એ વિવેક દાખવયો ને અંદર બોલાવી ને ટુવાલ પણ આપ્યો. આવનાર આગંતુકે પણ થોડી જીજક સાથે સહકાર આ
સમય સમય નું કામ કરી રહયો હતો. કયાંક ઝડપી તો કયાંક ધીમે ધીમેપસાર થઈ રહયો હતો. રાત નો સમય હતો. દરવાજા પર કોઈ ના ટકોરા નો અવાજ આવી રહયો ...Read Moreમુશળધાર વરસાદ વરસી રહયો હતો.શનિવાર થી શનિવાર ની હેલી વરસી રહી હતી.મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા. આવા વરસાદ માં દરવાજે કોણ હશે??? એવુ વિચારતો પવઁ ઉભો થયો. બારણું ખોલયુ તો લથપથ ભીંજાઈ ને એક છોકરી ઊભી હતી.ને મોઢું દુપટા થી ઢાકેલુ હતુ. પર્વ એ વિવેક દાખવયો ને અંદર બોલાવી ને ટુવાલ પણ આપ્યો. આવનાર આગંતુકે પણ થોડી જીજક સાથે સહકાર આ
વરસાદ થોડો ઓછો થયો હતો.પર્વ ચા બનાવા ગયો હતો.લજ્જા તો મન માં મલકી રહી હતી કે પર્વ મને જોઈ ને ખુશ ખુશાલ થઈ જશે. ખુશી ને કયાં કોઈ પગરવ હોય ...Read More એ તો હર પળ આપણા મન માં હોય છે. પર્વ ચા લઈ ને આવે છે.લજ્જા પર્વ ની સામેે આવે છે.ઓહ!!!!! લજ્જા તું!!!!!!!!! પર્વ ખુશી થી ઉછળી પડે છે.લજ્જા ના પણ એ જ હાલ હોય છે. ઓહ લજ્જા તું અમેરિકા થી ક્યારે આવીી?? પર્વ સવાલ પર સવાલ વરસવી રહ્યો છે. લજ્જા પણ પૂછવા જઈ રહી છે ..પણ બન્ને જણા પૂછી રહ્યયા છે. ઝંખના ની
પર્વ અને લજ્જા બન્ને સૂનમૂન હતાં. શું બોલવું ????કહ્યા વિના સઘળું સમજી જવાતું હોય તો શું હતું? બહાર મુુુશળધાર વરસાદ થંભી ગયો હતો. નિરવ શાંતિ હતી.રાત પણ વધવા લાગી હતી.લજ્જા વાત ની શરુઆત કેવી રીતે કરવી??? એ અવઢવમાં ...Read More લજ્જા એ એની જીવન ની કિતાબ ખોલવા જઈ રહી હતી એ પણ પર્વ ની સામે.જેની સામે એ નિશ્ચિત થઈ ને સઘળું કહી શકે ને લજ્જા નો એવો વિશ્વાસ કે પર્વ સમજી શકશે એની વાત ને. લજ્જા એ કહ્યું કે એનું લગ્ન જીવન સરસ અને સરળ જઈ રહયું હતુ.પરિવાર ના ચાર જણા ખુશ ખુશાલ હતા.
પર્વ ને શું બોલવું કંઈ સુઝયું જ નહી. નયન લજ્જા નેે કેેેેમ છોડી ગયો હશે??? ખૂબ જ તનાવભરી પરિસ્થિતિ પર્વ માટે.લજ્જા ની જીંદગી માં આ શું થઈ ગયું?? લજ્જા એ વાત ...Read Moreએની જ દુઃખદ પીડા સાથે વાત નો અંજામ આપે છે. લજ્જા એ કહ્યુ આવી ઘટના પછી હું જીવતી લાશ બની ગઈ હતી .નયન નું શું થાય છે ..પોતે શું થઈ ગઈ છે એનું કઈ જ શાનભાન નહોતું. શરુઆતમાં નયન એ ખૂબ દેખભાળ કરી..ધીરે ધીરે એ ઓફિસ ના કામ માં પોરવાયો ને લજ્જા થી પણ દૂર થતો
પર્વ એ કહ્યું કે તારે રોકાઈ જવું હોય તો લજ્જા,, લજ્જા ઘરે જવાનો નિર્ણય કરે છે.ઘરે પોતાનું તો કોઈ નથી પણ મમ્મી પપ્પા ના ત્યા વરસો થી કામ કરતા દામિનિબેન ને મારાં ત્યા જ રાખ્યા છે.એમને પણ ...Read Moreપાછળ કોઈ નથી.મને દિકરી ની જેમ જ માને છે. જો હુું ઘરે નહી જવ તો એ મારી ચિંતા કરતાં હશે.પર્વ પણ તૈયાર થઈ નેે મુકવા માટે કાર નિકાળે છે.પર્વ એ લજ્જા ને એડ્રેસ પુછ્યુ ને કાર દોડાવી જૂહુ બીચ પાસે... પર્વ ને ખબર નહોતી કે આટલા મોડાં કોઈ એનો પીછો કરી રહ્યુ છે. લજ્જા એ બતાવેલા