પરદાદા.

  • 3.1k
  • 3
  • 691

        "૨૦૭૦નું વર્ષ છે. દુનિયા સાવ બદલાઈ ચુકી છે. મશીનોથી પૂરી રીતે સજ્જ આ નવી દુનિયામાં નવી ટેકનોલોજીને પ્રતાપે હવે ભૂતકાળમાં ગમે ત્યારે મરી ચૂકેલા વ્યક્તિઓને જીવતા કરી શકાય છે. જોકે આ ટેકનોલોજી અત્યંત મોંઘી હોઈ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિને જ પરવડે એમ છે. અને તે સૌથી ધનાઢ્ય વ્યક્તિ ભૂતકાળમાં મૃત્યુ પામી ચુકેલા એક એવા માણસને જીવતો કરી નાખે છે કે જે નવી દુનિયામાં...."              'પરદાદા'.     આજે ઘર ઘરમાં એક રોર્બટ જોવા મળે છે. જે માણસના આદેશ અનુસાર તમામ કામ કરી આપે છે.! અને હા એ રોર્બટ સંવેદના પણ પારખી શકે